-
ભારતીય ફોજદારી ધારા-1860નો અમલ કઈ તારીખથી થયો હતો ?1 જાન્યુઆરી, 1862
-
ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 420 માં ક્યા ગુનાની સજાની જોગવાઈ છે ?છેતરપિંડી
-
ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમ ડાઈંગ ડીક્લેરેશન બાબતે છે ?32
-
ઈન્ડીયન પીનલ કોડના પ્રકરણમાં મિલકત વિરુદ્ધના ગુન્હાઓનો સમાવેશ ક૨વામાં આવેલ છે ?17
-
સી.આર.પી.સી.ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે?આરોપીને ગુના અંગેની જાણ કરવી
-
જયારે કોઈ અસ્થિર મગજની વ્યકિત ગુનો કરે છે ત્યારે તે અંગે ઈન્ડીયન પીનલ કોડમાં શું જોગવાઈ કરવામાં આવેલ છે.ગુનો બનતો નથી
-
ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે5
-
કલમ 147 (ભારતીય ફોજદારી ધારા)માં ક્યા ગુનાની સજાની જોગવાઈ કરવામાં આવી છે ?હુલ્લડ માટેની
-
ભારતીય દંડ સંહિતા 1860 ની કલમ 18 મુજબ ‘ભારત’ એટલેઃજમ્મુ અને કશ્મીર રાજ્ય સિવાયનું ભારતનું ક્ષેત્ર
-
કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો ?1 સપ્ટેમ્બર 1872
-
ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે ?૩ વર્ષ
-
ક્રિમીનલ પ્રોસીજર કોડના કાયદા અન્વયે સેશન્સ અદાલત આરોપીને ક્યારે રાજ્યના ખર્ચે વકીલ પૂરો પાડે છે ?આરોપી પાસે નાણાં ન હોય
-
ઈન્ડીયન પીનલ કોડ પ્રમાણે કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્વની છે?એક સરખો ઈરાદો
-
ફરિયાદ (FIR)ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?વિનામૂલ્યે
-
ભારતીય ફોજદારી ધારામાં ‘સાપરાધ મનુષ્યવધ જે ખૂન ગણાય’ તે માટેના ગુનાની સજાની જોગવાઈ કઈ કલમમાં જણાવેલ છે ?કલમ - 302
-
જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે સમય માટે નીમી શકે છે.6 મહિના
-
ફોજદારી કાર્ય પદ્ધતિ અધિનિયમની અંતિમ કલમ કઈ છે?484
-
પોલીસની વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા ક્રિમીનલ પ્રોસીજ૨ કોડની કઈ કલમ મુજબ મળેલી છે ?41
-
ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમ મુજબ પોલીસ ગુનો બન્યાની નોંધ કરે છે ?કલમ 154




















































