Saturday, 18 April, 2026
  • ભારતે કેટલામા પ્રયત્ને મંગળ ઉપર સફળ મિશન કર્યું ?
    પ્રથમ
  • ક્યા રાજ્યના ઉટાકામંડ નજીક નિલગીરીની ટેકરી પર રેડિયો ટેલિસ્કોપ આરે સ્થાપિત કરવામાં આવેલ છે ?
    તમિલનાડુ
  • સ્માર્ટ મોબાઈલ ફોનના વાયરલેસ ચાર્જીંગ માટે વર્તમાન સમયે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે ?
    ઈન્ડક્ટીવ પાવર ટ્રાન્સફર
  • DRDO દ્વારા વિકસાવાયેલા ક્યા પ્રકારના વિમાનને નિશાંત નામ આપવામાં આવ્યું છે ?
    અનમેન એરિયલ વ્હિકલ (UAV)
  • જેગુઆર ક્યા પ્રકારનું લડાકુ વિમાન ગણાય ?
    જમીની હુમલાનું
  • યેલો કેક કઈ બાબત સાથે સંકળાયેલ છે ?
    ન્યૂક્લિયર રિએક્ટરનું બળતણ
  • હોમી જહાંગીર ભાભા, ડૉ.વિક્રમ સારાભાઈ અને પ્રોફેસર સતીષ ધવને ક્યા ક્ષેત્રના વિકાસમાં ફાળો આપ્યો છે?
    ઉપગ્રહ ઈતિહાસ અને અવકાશ સંશોધન
  • જાપાનની સ્પેસ એજન્સી અને સ્થળ જણાવો.
    JAXA તાનેન્શિમા
  • અમેરિકાની નાસા દ્વારા કરવામાં આવેલો સેફાયર પ્રયોગ શાના અંગેનો હતો ?
    અંતરિક્ષમાં અગ્નિના અસ્તિત્વ અને રૂપ અંગે
  • ITની ભાષામાં ડેમોન (DEAMON) શબ્દ શા માટે વપરાય છે?
    બેકગ્રાઉન્ડ પ્રોસેસ ઈન કમ્પ્યૂટર
  • તે અત્યંત ઈંધણ કાર્યક્ષમ છે, કોર્સ કરેક્શન કાર્યવાહી દરમિયાન અને લિફ્ટ ઓફ ફેઝ દરમિયાન માત્ર ઈંધણની આવશ્યકતાઓ છે.
    બેલિસ્ટિક પ્રક્ષેપાસ્ત્રમાં
  • ડીઆરડીઓ (DRDO) દ્વારા વિકસાવાયેલ ક્યું માનવરહિત હવાઈ વાહન (UAV) લક્ષ્યાંક ડ્રોન છે ?
    અભ્યાસ, ઉલ્કા અને લક્ષ્ય
  • જૈતાપુર ખાતે ન્યુક્લિયર રીએક્ટરનું નિર્માણ કરવા સારું ભારતે ક્યા દેશ સાથે સમજૂતી કરાર કર્યા છે ?
    ફ્રાન્સ
  • બ્રહ્મોસ ટ્રાન્સપોર્ટ લૉન્ચ કેનીસ્ટરના ઉત્પાદન માટેના પ્લાન્ટનું ઉદ્ઘાટન…… ખાતે કરવામાં આવ્યું.
    વડોદરા
  • AAI સિવિલ એવિએશન રિસર્ચ સંસ્થાની સ્થાપના માં કરી રહ્યું છે.
    હૈદરાબાદ
  • લેસર સંદર્ભે પારજાંબલી પ્રકાશને શું કહેવાય ?
    યુ વી લાઈટ
  • કુડનકુલમ રિએક્ટર પ્લાન્ટ ક્યા દેશના સહયોગથી આકાર પામ્યો છે ?
    રશિયા
  • ઈલુશિન શું છે ?
    પરિવહન વિમાન
  • સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યા આવેલું છે ?
    ચેન્નાઈ
  • સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં…. સભ્યો છે.
    પંદર
  • નેશનલ એટમોસ્ફીયરિક રિસર્ચ લેબોરેટરી (NARL) ક્યા આવેલી છે ?
    તીરૂપતિ
  • Unmanned Arial Vehicles (UAV) Light Bullet Proof Vehicles (LBPV)ના ખાનગી ઉત્પાદનનું પ્રથમ એકમ ભારતમાં શહેરમાં સ્થાપવામાં આવશે.
    કોટા
  • ભૂસ્થિર ઉપગ્રહનો પરિભ્રમણ સમય…….
    24 કલાક
  • સાયબર સીક્યુરિટી/સુરક્ષાની પરિભાષામાં DOS એટલે ?
    ડિનાયલ ઓફ સર્વિસ
  • IndiGO પ્રોજેક્ટ અન્વયે કઈ લેબ સ્થપાશે ?
    ગ્રેવિટેશનલ વેવ્સ ઓબ્ઝર્વેશન લેબ
  • 100 KWP ફ્લોટીંગ સોલાર જનરેશન પ્લાન્ટ પ્રોજેક્ટ કોના દ્વારા શરૂ કરાયેલો છે ?
    NJPC
  • દુશ્મમની એન્ટીશિપ મિસાઈલોને ગેરમાર્ગે દોરવા ભારતીય નૌસેનાએ કઈ સિસ્ટમ ખરીદી છે ?
    કવચ નવલ ડેકોય સિસ્ટમ
  • ભારત દેશનો સૌપ્રથમ ઉપગ્રહ તૈયાર કરનાર વૈજ્ઞાનિકનું નામ બતાવો.
    યુ.આર. રાવ
  • ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવેલ ધનુષ મિસાઈલ………. મિસાઈલનો પ્રકાર છે.
    પૃથ્વી