Sunday, 29 December, 2024

Koi Fariyad Nai Karu Lyrics in Gujarati

127 Views
Share :
Koi Fariyad Nai Karu Lyrics in Gujarati

Koi Fariyad Nai Karu Lyrics in Gujarati

127 Views

હો તારે જવું હોયતો જા મૂકીને મને
હો તારે જવું હોયતો જા મૂકીને મને
બીજાની થવું હોયતો થા ભૂલીને મને
હૂતો તારામાટે જિંદગી આ બરબાદ નઈ કરુ
હૂતો તારામાટે જિંદગી આ બરબાદ નઈ કરુ
તને યાદ નઈ કરુ કોઈ ફરિયાદ નઇ કરુ
હા તને યાદ નઈ કરુ કોઈ ફરિયાદ નઇ કરુ
હો તારે જવું હોયતો જા મૂકીને મને
બીજાની થવું હોયતો થા ભૂલીને મને

તે મીઠી રે મીઠી વાતોમા ફસાવ્યો
મહોબતનો દીવડો આ દિલમા જલાવ્યો
પછી તુ કરીગઈ મુજથી દગાવો
ભુલીરે ગઈ મારી સાચી વફાવો
સાચી વફાવો
હૂતો સહી લઈશ કોઈને વાત નઈ કરુ
હૂતો સહી લઈશ કોઈને વાત નઈ કરુ
તને યાદ નઈ કરુ કોઈ ફરિયાદ નઇ કરુ
હો તને યાદ નઈ કરુ કોઈ ફરિયાદ નઇ કરુ
 
કદર ના કરી તે ભલે આજ મારી
ફિકર ના કરીશુ અમે પણ તારી
નથી ગમ તુજથી જુદા રે થવાનો
આ બાદશા તો એકલો પણ જીવી લેવાનો
જીવી લેવાનો
નવી જિંદગીની શરૂઆત હું કરું
નવી જિંદગીની શરૂઆત હું કરું
તને યાદ નઈ કરુ કોઈ ફરિયાદ નઇ કરુ
હો તને યાદ નઈ કરુ કોઈ ફરિયાદ નઇ કરુ
તને યાદ નઈ કરુ કોઈ ફરિયાદ નઇ કરુ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *