Sunday, 22 December, 2024

Koi Ne Prem Na Karay Lyrics in Gujarati

1211 Views
Share :
Koi Ne Prem Na Karay Lyrics in Gujarati

Koi Ne Prem Na Karay Lyrics in Gujarati

1211 Views

કોઈને પ્રેમ ના કરાય કોઈને દિલ ના દેવાય
કોઈને પ્રેમ ના કરાય કોઈને દિલ ના દેવાય
પ્રેમ જીવનમાં ઝેર ઘોળી નાખશે
પ્રેમ જીવતે જીવ મારી નાખશે

કોઈને પ્રેમ ના કરાય કોઈને દિલ ના દેવાય
પ્રેમ જીવનમાં ઝેર ઘોળી નાખશે
પ્રેમ જીવતે જીવ મારી નાખશે

જે દી દગો થાસેને તારૂં દિલ તુટસે ,દિલ તુટસે
જે દી દગો થાસેને તારૂં દિલ તુટસે ,દિલ તુટસે
એ દી હૈયા માંથી તારા શ્વાસ છુટસે ,શ્વાસ છુટસે
એતો પારકાની થાય
એતો પારકાની થાય ના મુજથી જોવાય
એના વિયોગની વેદના ડનખસે
એતો મરવા મજબુર કરી નાખશે

કોઈને પ્રેમ ના કરાય કોઈને દિલ ના દેવાય
પ્રેમ જીવનમાં ઝેર ઘોળી નાખશે
પ્રેમ જીવતે જીવ મારી નાખશે

પ્રેમ પોતે પ્રેમની ભરખી જાય ,ભરખી જાય
પ્રેમ પોતે પ્રેમની ભરખી જાય ,ભરખી જાય
પ્રેમ કરનારા અંતે રખડી જાય ,રખડી જાય
માટે પ્રેમ ના કરાય
માટે પ્રેમ ના કરાય ના સુળીયે સાડાઈ
પ્રેમ બદનામ બરબાદ કરી નાખશે
એતો સેવટે ભીખ માંગવાશે

કોઈને પ્રેમ ના કરાય કોઈને દિલ ના દેવાય
પ્રેમ જીવનમાં ઝેર ઘોળી નાખશે
પ્રેમ જીવતે જીવ મારી નાખશે

આખી જિંદગીનું સુખ છીનવાય જાશે ,છીનવાય જાશે
આખી જિંદગીનું સુખ છીનવાય જાશે ,છીનવાય જાશે
રોઈ રોઈને દનને રાત જાશે ,રાત જાશે
માંગ્યું આવે ના મોત
માંગ્યું આવે ના મોત મને પુછો તો પ્રેમ ના કરતા
 ખોટા વગર મોતે ના મરતા

કોઈને પ્રેમ ના કરાય કોઈને દલ ના દેવાય
પ્રેમ જીવનમાં ઝેર ઘોળી નાખશે
પ્રેમ જીવતે જીવ મારી નાખશે
પ્રેમ જીવનમાં ઝેર ઘોળી નાખશે  
પ્રેમ જીવતે જીવ મારી નાખશે
હો પ્રેમ જીવનમાં ઝેર ઘોળી નાખશે  
હો પ્રેમ જીવતે જીવ મારી નાખશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *