Kom Pade To Yaad Kari Leje Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Kom Pade To Yaad Kari Leje Lyrics in Gujarati
By Gujju17-06-2023
તારો સુખી રે સંસાર
તારો સુખી રે સંસાર દિલ કહે વારમ વાર
કોમ પડે તો યાદ કરી લેજે
તારો સુખી રે સંસાર દિલ કહે વારમ વાર
કોમ પડે તો યાદ કરી લેજે
આશિક તારો ને તારોજ રેશે
દુઃખ ના ટાઇમે પડખે તારી રેશે
જરા તકલીફ મા સાદ કરી લેજે
કોમ પડે તો યાદ કરી લેજે
તારો સુખી રે સંસાર દિલ કહે વારમ વાર
કોમ પડે તો યાદ કરી લેજે
કોમ પડે તો યાદ કરી લેજે
અધૂરા છે સપના મારા
અધૂરી છે રાતો
અધૂરી રહી તારી મારી મુલાકાતો
કરવી હતી મારે તને લાખો દિલ ની વાતો
બોલ્યા પહેલા તો તૂટી ગયો નાતો
આબાદ થયા તમે અમે બરબાદ થયા
અધૂરા હતા અમે અધૂરા રહી ગયા
આશિક તારો ને તારોજ રેશે
દુઃખ ના ટાઇમે પડખે તારી રેશે
જરા તકલીફ મા સાદ કરી લેજે
કોમ પડે તો યાદ કરી લેજે
તારો સુખી રે સંસાર દિલ કહે વારમ વાર
કોમ પડે તો યાદ કરી લેજે
કોમ પડે તો યાદ કરી લેજે
આયી ના શરમ તને પ્રેમ નો ખેલ ખેલતા
હિંમત ચાલી કેમ સાથ મારો મેલતા
હોંભળ જે કઉ છુ તને હાથ બે જોડતા
ફરી વાર તમે કોઈ નું દિલ ના તોડતા
યાદ આવે તો યાદ કરજે મારી ચાહત
દિલ ની દુઆ છે રહેતું સલામત
આશિક તારો છે તારોજ રેશે
દુઃખ ના ટાઇમે પડખે તારી રેશે
જરા તકલીફ મા સાદ કરી લેજે
કોમ પડે તો યાદ કરી લેજે
તારો સુખી રે સંસાર દિલ કહે વારમ વાર
કોમ પડે તો યાદ કરી લેજે
કોમ પડે તો યાદ કરી લેજે
કોમ પડે તો યાદ કરી લેજે