Saturday, 28 December, 2024

Kon Jane Kem Re Bhuli Gaya Lyrics | Bholu Khadol | S S Digital

141 Views
Share :
Kon Jane Kem Re Bhuli Gaya Lyrics | Bholu Khadol | S S Digital

Kon Jane Kem Re Bhuli Gaya Lyrics | Bholu Khadol | S S Digital

141 Views

દિલ માં વસ્યા એ દર્દ બની ગયા
દિલ માં વસ્યા એ દર્દ બની ગ્યા
દિલ માં વસ્યા એ દર્દ બની ગ્યા
કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા
કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા
કેતા હતા ના જુદા રે થાસુ
મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ
કેતા હતા ના જુદા રે થાસુ
મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ
અમારા હતા એ પારકા રે થઇ ગયા
અમારા હતા એ પારકા રે થઇ ગયા
કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા
કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા

હતી મજબૂરી તો કેવી હતી
તું મારી હતી ના પારકી હતી
હતી મજબૂરી તો કેવી હતી
તું મારી હતી ના પારકી હતી
હવે જે થાય તારી હારે રેવાય
રોઈ ને વિતાવું દિવસ અને રાત
હવે નહિ થાય તારી હારે રે વાત
રોઈ ને વિતાવું દિવસ અને રાત
દિલ માં વસ્યા એ દર્દ ભૂલી ગ્યા
દિલ માં વસ્યા એ દર્દ ભૂલી ગ્યા
કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા
કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા

દિલ મારુ તોડતા વિચાર ના કરીયો
એતો કહી દેને જાનુ તને હું સુ નડીયો
દિલ મારુ તોડતા વિચાર ના કરીયો
એતો કહી દેને જાનુ તને હું સુ નડીયો
કેતા હતા ના જુદા રે થાસુ
મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ
કેતા હતા ના જુદા રે થાસુ
મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ
દિલ માં વસ્યા એ દગારા બની ગયા
દિલ માં વસ્યા એ બેવફા બની ગયા
કોણ જાણે એ કેમ રે ભૂલી ગયા
કોણ જાણે એ કેમ રે ફરી ગયા

English version

Dil ma vasya ae dard bani gaya
Dil ma vasya ae dard bani gya
Dil ma vasya ae dard bani gya
Kon jane ae kem re bhuli gaya
Kon jane ae kem re bhuli gaya
Keta hata na juda re thasu
Madse judai to mot valu karsu
Keta hata na juda re thasu
Madse judai to mot valu karsu
Amara hata ae parka re thai gaya
Amara hata ae parka re thai gaya
Kon jane ae kem re bhuli gaya
Kon jane ae kem re bhuli gaya

Hati majburi to kevi hati
Tu mari hati na parki hati
Hati majburi to kevi hati
Tu mari hati na parki hati
Have je thay tari hare revay
Roi ne vitavu hu divas ne raat
Have nahi thay tari hare re vaat
Roi ne vitavu divas ane raat
Dil ma vasya ae dard bani gya
Dil ma vasya ae dard bani gya
Kon jane ae kem re bhuli gaya
Kon jane ae kem re bhuli gaya

Dil maru todta vichar na kariyo
Aeto kahi dene janu tane hu su nadiyo
Dil maru todta vichar na kariyo
Aeto kahi dene janu tane hu su nadiyo
Keta hata na juda re thasu
Madse judai to mot valu karsu
Keta hata na juda re thasu
Madse judai to mot valu karsu
Dil ma vasya ae dagara bani gya
Dil ma vasya ae bewafa bani gya
Kon jane ae kem re bhuli gaya
Kon jane ae kem re fari gaya

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *