Kon Jane Kem Re Bhuli Gaya Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Kon Jane Kem Re Bhuli Gaya Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો દિલમાં વસ્યા એ દર્દ બની ગયા
હો દિલમાં વસ્યા એ દર્દ બની ગ્યા
દિલ માં વસ્યા એ દર્દ બની ગ્યા
કોણ જાણે એ કેમ રે ભુલી ગયા
હો કોણ જાણે એ કેમ રે ભુલી ગયા
કેતા હતા ના જુદા રે થાશું
મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ
કેતા હતા ના જુદા રે થાશું
મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ
હો અમારા હતા એ પારકા રે થઇ ગયા
અમારા હતા એ પારકા રે થઇ ગયા
કોણ જાણે એ કેમ રે ભુલી ગયા
કોણ જાણે એ કેમ રે ભુલી ગયા
હો હતી મજબૂરી તો કેવી હતી
તું મારી હતી ના પારકી હતી
હતી મજબૂરી તો કેવી હતી
તું મારી હતી ના પારકી હતી
હો હવે જે થાય તારી હારે રેવાય
રોઈ ને વિતાવું દિવસ અને રાત
હો હવે નહિ થાય તારી હારે રે વાત
રોઈ ને વિતાવું દિવસ અને રાત
દિલમાં વસ્યા એ દર્દ બની ગ્યા
દિલમાં વસ્યા એ દર્દ બની ગ્યા
કોણ જાણે એ કેમ રે ભુલી ગયા
કોણ જાણે એ કેમ રે ભુલી ગયા
હો દિલ મારૂં તોડતા વિચાર ના કરીયો
એતો કહી દેને જાનુ તને હું શું નડીયો
દિલ મારૂં તોડતા વિચાર ના કરીયો
એતો કહી દેને જાનુ તને હું શું નડીયો
કેતા હતા ના જુદા રે થાશું
મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ
કેતા હતા ના જુદા રે થાશું
મળશે જુદાઈ તો મોત વાલુ કરશુ
હો દિલમાં વસ્યા એ દગારા બની ગયા
દિલમાં વસ્યા એ બેવફા બની ગયા
કોણ જાણે એ કેમ રે ભુલી ગયા
હો કોણ જાણે એ કેમ રે ફરી ગયા