Kon Parka Kon Potana Lyrics in Gujarati
By-Gujju17-06-2023
144 Views
Kon Parka Kon Potana Lyrics in Gujarati
By Gujju17-06-2023
144 Views
કોણ સાચાને કોણ છે ખોટા
કોણ સાચાને કોણ છે ખોટા
સબંધો કેવી રીતે ઓળખવાના
કોણ પારકાને કોણ પોતાના
કોણ પારકાને કોણ પોતાના
કોણ સાચાને કોણ છે ખોટા
સબંધો કેવી રીતે ઓળખવાના
કોણ પારકાને કોણ પોતાના
કોણ પારકાને કોણ પોતાના
કોણ પારકાને કોણ પોતાના
લોહીની સગાઇ સૌથી ઉંચી રે સગાઇ
માત-પિતા સંતાનો બેનીને ભાઈ
લોહીની સગાઇ સૌથી ઉંચી રે સગાઇ
માત-પિતા સંતાનો બેનીને ભાઈ
લોહીના સગપણ સાથે આજે તુટવાના
કોણ પારકાને કોણ પોતાના
કોણ પારકાને કોણ પોતાના
કોણ પારકાને કોણ પોતાના