Wednesday, 8 January, 2025

Koro Ghado Lyrics in Gujarati

547 Views
Share :
Koro Ghado Lyrics in Gujarati

Koro Ghado Lyrics in Gujarati

547 Views

તારી આંખોના ઝરણામાં વહેવું છે
તારા દિલના દરિયામાં મારે ડુબવું છે
તારી આંખોના ઝરણામાં વહેવું છે
તારા દિલના દરિયામાં મારે ડુબવું છે
તારી આંખોના ઝરણામાં વહેવું છે
તારા દિલના દરિયામાં મારે ડુબવું છે
પણ શ્વાસ મારા તરસ્યાને તરસ્યાં રહ્યા
મારે એટલું તમને કહેવુ છે
કહેવું છે… અલી કહેવું છે
અલી કોરો ઘડો ભરી લાય તરસે મરીયે છે
અલી કોરો ઘડો ભરી લાય તરસે મરીયે છે
એ ભલે આયખું અધોનું મેલ તરસે મરીયે છે
એ અલી કોરો ઘડો ભરી લાય તરસે મરીયે છે

તારી આખો એ વાતો એ રાતોની કસમ
મુલાકાતો જસબાતો અદાઓના છે સમ
તારી આખો એ વાતો એ રાતોની કસમ
મુલાકાતો જસબાતો અદાઓના છે સમ
તારી આંખોના પાલકારે અજવાળું છે
બાકી જીવનમાં મારે અંધારૂં છે
તારી આંખોના પાલકારે અજવાળું છે
બાકી જીવનમાં મારે અંધારૂં છે
હવે તમારા વિના નાં રહેવું છે
મારે એટલું તમને કહેવું છેં
કહેવું છે…. અલી કહેવું છે
અલી કોરો ઘડો ભરી લાય તરસે મરીયે છે
તારૂ જીવતર અઘોનું મેલ તરસે મરીયે છે
અલી કોરો ઘડો ભરી લાય તરસે મરીયે છે

હાંજ પડે રાહ તારી જોવું શુ
તારા માટે ક્યારે-ક્યારે રોવુશું
માની જાને વાત આમ છોડના મને
તને સી ખબર હું શું ખોવુશું
તારા શ્વાસોને તો મારે ગણવા છે
એમાં શ્વાસને મારા ઉમેરવા છે
તારા શ્વાસોને તો મારે ગણવા છે
એમાં શ્વાસને મારા ઉમેરવા છે
હવે ધડકન બનીને રહેવું
મારે એટલું તમને કહેવું છે
કહેવું છે… અલી કહેવું છે
અલી કોરો ઘડો ભરી લાય તરસે મરીયે છે
તારી ઉમર અધોની મેલ તરસે મરીયે છે
અલી કોરો ઘડો ભરી લાય તરસે મરીયે છે
જોયેલા સપના અધોના મેલ તરસે મરીયે છે
હે અમે મરીયે છે
હે અમે મરીયે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *