Thursday, 19 September, 2024

Krishna Hatilo Lyrics in Gujarati

141 Views
Share :
Krishna Hatilo Lyrics in Gujarati

Krishna Hatilo Lyrics in Gujarati

141 Views

કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો

ગોકુલ છોડીને હાલ્યો ગયો કાન હઠીલો
મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડીને હાલ્યો ગયો કાન હઠીલો
મારો કૃષ્ણ હઠીલો

જોઈ મેડિયુંની મોલાતું તારી યાદ આવી ગઈ
તારી યાદ આવી ગઈ
જોઈ મેડિયુંની મોલાતું તારી યાદ આવી ગઈ
તારી યાદ આવી ગઈ

એ કામણગારો કાલો ઘેલો કાન હઠીલો
મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડીને હાલ્યો ગયો કાન હઠીલો
મારો કૃષ્ણ હઠીલો

કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો
કાન હઠીલો મારો કૃષ્ણ હઠીલો

ગોકુલ મુકીને હાલ્યો ગયો કાન હઠીલો
શામળિયો હઠીલો
ગોકુલ મેલીને હાલ્યો ગયો કાન હઠીલો
મારો કૃષ્ણ જીદીલો

હો રોવે રાતા પાણીયે રાધા તુજી આઈ દિવાની
તુજી આઈ દિવાની
હો રોવે રાતા પાણીયે રાધા તારી છે આ દિવાની
છે આ દિવાની

નિષ્ઠુરને નાદાન મારો કાન હઠીલો
મારો કૃષ્ણ હઠીલો
ગોકુલ છોડીને હાલ્યો ગયો કાન હઠીલો
મારો કૃષ્ણ હઠીલો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *