Krushn Morari Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Krushn Morari Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
હે નંદ કુંવર નટવર ગોવર્ધન ધારી
હે દ્વારકાના નાથ
હે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મોરારી
હે વાલા કૃષ્ણ મોરારી
હો હો કૃષ્ણ મોરારી વાલા કૃષ્ણ મોરારી
હો ગોકુળીયા માં વાલે ગાયો ચરાવી
ગોકુળીયા માં વાલે હો
ગોકુળીયા માં વાલે ગાયો ચરાવી
લીધો ગોવર્ધન ધારી
હે વાલા લીધો ગોવર્ધન ધારી
હે દ્વારકાના નાથ મારા
હે દ્વારકાના નાથ મારા કૃષ્ણ મોરારી
હે વાલા કૃષ્ણ મોરારી
હે કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી
હો જમાના ને તિર વાલો વાંસળી વગાડે
જમાના ને તિર વાલો
હો જમાના ને તિર વાલો વાંસળી વગાડે
રાસે રમે છે ગિરધારી
હે વાલા રાસે રમે છે ગિરધારી
હે દુવારકના નાથ મારા
હે દ્વારકાના નાથ માં કૃષ્ણ મોરારી
હે વાલા કૃષ્ણ મોરારી
હા કૃષ્ણ મોરારી હે માધવ કૃષ્ણ મોરારી
હો મન ધારેલા વાલા મળે તારે આશરે
મન ધારેલા વાલા
મન ધારેલા વાલા મળે તારે આશરે
પૂરજો આશ અમારી
હે વાલા પૂરજો આશ અમારી
હે દ્વારકાના નાથ મારા
હે દુવારકના નાથ મારા કૃષ્ણ મોરારી
હે વાલા કૃષ્ણ મોરારી
હા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી
હા કૃષ્ણ મોરારી હે વાલા કૃષ્ણ મોરારી
હે દ્વારકા ના નાથ મારા