Monday, 23 December, 2024

Kul Ni Devi Lyrics in Gujarati

166 Views
Share :
Kul Ni Devi Lyrics in Gujarati

Kul Ni Devi Lyrics in Gujarati

166 Views

કુળદેવી એટલે કુળની દેવી
એ હોઈ મોમાઈ , હોઈ સિકોતર , ઉમિયા કે ખોડલ
કુકડા વાળી બહુચર હોઈ કે ઉમરા વાળું માવતર
એક શબ્દની તાકાત જેની હામે જગતની ટૂંકી પડે વિસાદ
આખો દરિયો લાગે નાનો ત્યારે મને લાગે કાનો
આવી નારી શક્તિ સ્વરૂપને લાખ લાખ નમન છે બાપ

મઢમાં મોમાઈને સેલકુવે સિકોતર બિરાજે જો
આરદા કરૂં રે આયુ તમે અંતરમાં રે ધરજો
હે મરી આરદા સુણીને …
આરદા સુણીને …
આરદા સુણીને …
હે મરી આરદા સુણીને આયુ માંડી વેગે વેલી રે આવજો
મઢમાં મોમાઈને સેલકુવે સિકોતર બિરાજે જો
એ મઢમાં મોમાઈને સેલકુવે સિકોતર બિરાજે જો
એ મઢમાં મોમાઈને સેલકુવે સિકોતર બિરાજે જો
નવરંગ નવખન આયુનો માંડવડો રોપાવું જો
ઈરે માંડવડે બલીયાળો ચંદરવો રે ચીતરાવું જો

હે મારા માંડવડે …
હે મારા માંડવડે …
હો મારા માંડવડે બિરજનારી આયુ માંડી વેગે વેલી રે આવજો
મઢમાં મોમાઈને સેલકુવે સિકોતર બિરાજે જો

ડુંગરા વાળી મહાકાળી ,ચામુંડા રે ચોટીલા વાળી
લાલ ચટાક ચુંદડી ધારી બિરાજે તું મારી માં
ચરણે તારા શીશ ઝુકાવું ડાકલે તારા ભુવા ધુણાવું
ઢોલ નાગરે તને વધાવું હાજર મારી માં

ડમક-ડમક વાગે ડાકલા ગરબે ધુમવા આવો મારી માં
ચમક ચમક તારા તાલે આજે મારે લેવા રાહડા

લાલ રે લોબડીને પીળી પાંદડિયું રે જડાવું જો
ઇરે લોબડીને આયુના પાલખડે પોઢાડું જો
એવા પાલખડે ….
એવા પાલખડે ….
એવા પાલખડે પોઢનારી આયુ માંડી વેગે વેલી રે આવજો
મઢમાં મોમાઈને સેલકુવે સિકોતર બિરાજે જો

આરદા કરૂં રે આયુ તમે અંતરમાં રે ધરજો
હે મરી આરદા સુણીને …
આરદા સુણીને …
આરદા સુણીને …
હે મરી આરદા સુણીને આયુ માંડી વેગે વેલી રે આવજો
મઢમાં મોમાઈને સેલકુવે સિકોતર બિરાજે જો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *