Kum Kum Pagle Madi Padharo Re Lyrics in Gujarati
By-Gujju24-04-2023
762 Views
Kum Kum Pagle Madi Padharo Re Lyrics in Gujarati
By Gujju24-04-2023
762 Views
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે
આવો અંબા આવો જગદંબા
આવો અંબા આવો જગદંબા
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે
નવલી આ રાતમાં ચોક રે સજાવ્યા
ચાચર ગબ્બર ગોખ મોતીડે મઢાવ્યાં
ચામુંડ ખોડલ બહુચર મા
ચામુંડ ખોડલ બહુચર મા
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે
નોરતાની રાતમાં તાળીયોના તાલમાં
રમવા આવોને માંડી સૈયરોના સાથમાં
ગરબો જામશે ચાચરમાં
ગરબો જામશે ચાચરમાં
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે
આવો અંબા આવો જગદંબા
આવો અંબા આવો જગદંબા
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે