Kumbh Ghadulo Bhari Lave Maro Saybo Lyrics in Gujarati
By-Gujju04-05-2023
1855 Views
Kumbh Ghadulo Bhari Lave Maro Saybo Lyrics in Gujarati
By Gujju04-05-2023
1855 Views
હે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો
હે કુંભ ઘડુલો ભરી લાવે મારો સાયબો
હે શંકર જલડે નાઈ હે મારો ભોળિયો જલડે નાઈ
હાલો સૈયર હાલો મોરી સૈયરો ગણેશ વધાવવા જયયે
જયયે જયયે હાલો મોરી સૈયરો ગણેશ વધાવવા જયયે
ઉમિયાંજીના વાલા હો
ઉમિયાંજીના વાલા અંગેથી ઉતર્યા
ઉમિયાંજીના વાલા અંગેથી ઉતર્યા
ગૌરી પુત્ર કેવાય હે એવા પાર્વતી પુત્ર કેવાય