Sunday, 22 December, 2024

Kumkum Chokhaliya Lyrics in Gujarati

149 Views
Share :
Kumkum Chokhaliya Lyrics in Gujarati

Kumkum Chokhaliya Lyrics in Gujarati

149 Views

કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
આસોપાલવ નાં તોરણ બંધાવી માનું
પૂજન કરાવું રે
આસોપાલવ નાં તોરણ બંધાવી માનું
પૂજન કરાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું

લાખ લાખ દીવડા નો ગરબો કોરાવું
લાખ લાખ દીવડા નો ગરબો કોરાવું
અબીલ ગુલાલે ગરબો વધાવી માના
માના મોઢામ કરાવું રે
અબીલ ગુલાલે ગરબો વધાવી માના
માના મોઢામ કરાવું રે
અબીલ ગુલાલે ગરબો વધાવી માના
માના મોઢામ કરાવું
અબીલ ગુલાલે ગરબો વધાવી માના
માના મોઢામ કરાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
gujjuplanet.com
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું

કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
આસોપાલવ નાં તોરણ બંધાવી માનું
પૂજન કરાવું રે
આસોપાલવ નાં તોરણ બંધાવી માનું
પૂજન કરાવું
આસોપાલવ નાં તોરણ બંધાવી માનું
પૂજન કરાવું રે
આસોપાલવ નાં તોરણ બંધાવી માનું
પૂજન કરાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું
કુમકુમ ચોખલિયા ને ફૂલડાં મંગાવું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *