Kya Gaya Mane Prem Karnara Lyrics
By-Gujju26-05-2023

Kya Gaya Mane Prem Karnara Lyrics
By Gujju26-05-2023
હો ક્યાં ગયા મને ચાહવા વાળા
હો ક્યાં ગયા મને ચાહવા વાળા
ક્યાં ગયા મને ચાહવા વાળા
તું કઈ દે ઓ ઉપર વાળા
હો ક્યાં ગયા મીઠું વાલ કરનારા
ક્યાં ગયા મીઠું વાલ કરનારા
તું કઈ દે ઓ ઉપર વાળા
ક્યાં ખોવાના તમે આ આંખો શોધે
પાગલ થઇ ફરું ના શોધ્યા જડે
ક્યાં ખોવાના તમે આ આંખો શોધે
પાગલ થઇ ફરું ના શોધ્યા જડે
ક્યાં ગયા મને દિલ થી ચાહનારા
ક્યાં ગયા મને દિલ થી ચાહનારા
તું કઈ દે ઓ ઉપર વાળા
તું કઈ દે ઓ ઉપર વાળા
હો ભાળ આપીદે મને કઈ દે સરનામું
જુરી ને જીવવા નું આવ્યું હવે ટાણું
હો ભાળ આપીદે મને કઈ દે સરનામું
જુરી ને જીવવા નું આવ્યું હવે ટાણું
રહ્યા સપના અધૂરા અમારા
રહ્યા સપના અધૂરા અમારા
રહ્યા સપના અધૂરા અમારા
તું કઈ દે ઓ ઉપર વાળા
ક્યાં ગયા મને ચાહવા વાળા
ક્યાં ગયા મને ચાહવા વાળા
તું કઈ દે ઓ ઉપર વાળા
તું કઈ દે ઓ ઉપર વાળા
હો પાનેતર પહેરી અમે આવ્યા હતા
જીવન માં ખુશીયો ઘણી લાવ્યા હતા
હો પાનેતર પહેરી અમે આવ્યા હતા
જીવન માં ખુશીયો એતો લાવ્યા હતા
કેમ દયા ના કરી તે દયાળા
હો કેમ દયા ના કરી તે દયાળા
કેમ દયા ના કરી તે દયાળા
મને કઈ દે ઓ ઉપર વાળા
ક્યાં ખોવાના તમે આંખો શોધ્યા કરે
પાગલ થઇ ફરું ના શોધ્યા જરે
ક્યાં ખોવાના તમે આંખો શોધ્યા કરે
પાગલ થઇ ફરું ના શોધ્યા જરે
ક્યાં ગયા મને દિલ થી ચાહનારા
ક્યાં ગયા મને દિલ થી ચાહનારા
તું કઈ દે ઓ ઉપર વાળા
મને કઈ દે ઓ ઉપર વાળા
મને કઈ દે ઓ ઉપર વાળા
હો થોડું કઈ દે ઓ ઉપર વાળા