Monday, 23 December, 2024

Kyare Madse Sarnamu Taru Lyrics in Gujarati

133 Views
Share :
Kyare Madse Sarnamu Taru Lyrics in Gujarati

Kyare Madse Sarnamu Taru Lyrics in Gujarati

133 Views

હો મળવાને માંગે દિલ મારુ
 હો મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું

પ્રેમના કાગળથી ભર્યું ઘર મારુ
પ્રેમના કાગળથી ભર્યું ઘર મારુ
પણ મળતું નથી સરનામું તારું

હો ખબર નઈ તું પાસી કયારે ફરે
હવે આ ભાવમાં વાલી તું કયારે મળે
હો મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું
પણ મળતું નથી સરનામું તારું

હો મળી ત્યારે ખબર નતી મળશે જુદાઈ
શોધે મારી આંખો પણ નજર તું ના આઈ
હો રાહ જોય જોય મેં જિંદગી વિતાવી
યાદો તારી આવે પણ વાલી તું ના આઈ
હો વાતો મુલાકાતો દિલ યાદરે કરે
રડતી મારી આંખો ફરિયાદરે કરે
મળવાને માંગે દિલ મારુ
મળવાને માંગે તને દિલ મારુ
પણ મળતું નથી સરનામું તારું
પણ મળતું નથી સરનામું તારું

હો સુની ઘરની બારી ને સુના થયા રસ્તા
યાદ આવે દિવસો એ જયારે તને મળતા
હો વારકેમ લાગી વાલી પાસી તને ફરતા
મળશુ એ વિશ્વાસે દિવસો મારા જતા
હો યાદ કરી તને મારી અંખોરે રડે
યાદોની સાથે પાસી કયારે તું ફરે
આજ પૂરુરે થયું સપનું મારુ
આજ પૂરુરે થયું સપનું મારુ
દિલને મળ્યું છે દિલનું સરનામું
દિલને મળ્યું છે વાલી  દિલનું સરનામું
દિલને મળ્યું છે વાલી  દિલનું સરનામું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *