Sunday, 29 December, 2024

Kyare Thashu Bhela Lyrics in Gujarati

127 Views
Share :
Kyare Thashu Bhela Lyrics in Gujarati

Kyare Thashu Bhela Lyrics in Gujarati

127 Views

હો આવી જુદા પડવાની આજ વેળા રે
હો આવી જુદા પડવાની આજ વેળા રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે

હો કિસ્મતે ફાડ્યા પ્રેમના છેડા રે
કિસ્મતે ફાડ્યા પ્રેમના છેડા રે
ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે

હો આજે લઈને જાય તારી જોન રે
મારા દર્દથી તું અજોણ રે
હો …હો તું અજોણ રે

હો આવી જુદા પડવાની આજ વેળા રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
હો કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે

હો ચહેરો બોનધી રે તું તો ઘોડિયે ચડે છે
ઇ  રે હોમભળીને મારૂ કાળજું બળે છે
હો ચહેરો બોનધી રે તું તો ઘોડિયે ચડે છે
ઇ  રે હોમભળીને મારૂ કાળજું બળે છે

શું રે કરૂ કોઈ નથી સમજાતું
નથી રોકાતા મારી આંખોના આશું
કરમે લખાણી તારી જુદાઈ
દિલ જીગરથી હું તો વિંધાણી
હો …હો …હો …વિંધાણી

આવી જુદા પડવાની આજ વેળા રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે

હો મોડવે તારા મંગળીયા વર્તાશે
પારકીના હારે તારા મીંઢોળ બંધાશે
હો મોડવે તારા મંગળીયા વર્તાશે
પારકીના હારે તારા મીંઢોળ બંધાશે
હાથ ઝાલીને તું ફેરા ચાર ફરશે
તારી કસમ તારી જાનુ અહીં મરશે

ડોલી ત્યાં ઉઠશે અહીં હું રડતી
જોવા તુંઈ આવજે મને તડપતી
હો …હો …હો …તડપતી

આવી જુદા પડવાની આજ વેળા રે
આવી જુદા પડવાની આજ વેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે
હો ભગવાન જાણે ક્યારે થાશું ભેળા રે
કોણ જાણે હવે ક્યારે થાશું ભેળા રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *