Sunday, 22 December, 2024

Ladi Gadi Ma Farasho Lyrics in Gujarati

172 Views
Share :
Ladi Gadi Ma Farasho Lyrics in Gujarati

Ladi Gadi Ma Farasho Lyrics in Gujarati

172 Views

એ મારા ભઈ ને છે રોયલ પેલેસ
મારા ભઈ ને છે રોયલ પેલેસ
લાડી ગાડી ઓ માં ફરશો
મારા ભઈ ને છે રોયલ પેલેસ
લાડી ગાડી ઓ માં ફરશો

એ હે મારો વીરો છે બિઝનેશ મેન
મારો વીરો છે બિઝનેશ મેન
લાડી ગાડી ઓ માં ફરશો
મારા ભઈ ને છે રોયલ પેલેસ
લાડી ગાડી ઓ માં ફરશો
એ ભઈ મારો ભઈ છે લાખો મા એક
લાખો મા એક ને હજારો થી નેક
ભઈ મારો ભઈ છે લાખો મા એક
લાખો મા એક ને હજારો થી નેક

એ હે મારો વીરો ફરવાનો શોખીન
મારો ભૈલો ફરવાનો શોખીન
લાડી ગાડી ઓ મા ફરશો
મારા ભઈ ને છે રોયલ પેલેસ
લાડી ગાડી ઓ મા ફરશો
એ ગાડી ઓ મા ફરશો

હે મારો વીરો બન્યો છે વરરાજા
ઘોડા ગાડી મંગાવો બેન્ડ વાજા
ઓ હો હો ઓડી ગાડી મા વીરો પૈણવા ને જાય
જોનાડીયો જોને કેવી હરખાય
એ હે જોને ગાડી ઓ ની લાગીશ લાઈન
ઓડી ગાડી ઓ ની લાગીશ લાઈન
લાડી ગાડી ઓ મા ફરશો
હે મારા ભઈ ને છે રોયલ પેલેસ
લાડી ગાડી ઓ મા ફરશો
એ ગાડી ઓ મા ફરશો

હે મારો ભૈલો જોવે સે ભાભી તારા રે સમણા
દુલ્હન થઇ આવતું અમારા રે આંગણા
એ સાસુ માં લેશે તારા રે વરણા
નંદનબા રોકશે તમારા રે બારણા
એ હે તારો પરણો વરસાવશે હેત
તારો પરણો વરસાવશે હેત
લાડી ગાડી ઓ માં ફરશો
હે મારા ભઈ ને છે રોયલ પેલેસ
લાડી ગાડી ઓ મા ફરશો
એ ગાડી ઓ મા ફરશો
ગાડી ઓ મા ફરશો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *