Sunday, 22 December, 2024

Lado Mare Jovo Mara Vala Lyrics | Hiral Raval | SCV Films

132 Views
Share :
Lado Mare Jovo Mara Vala Lyrics | Hiral Raval | SCV Films

Lado Mare Jovo Mara Vala Lyrics | Hiral Raval | SCV Films

132 Views

લાલ પીળી એ લાલ પીળી
લાલ પીળી રે કરો લાઈટો
લાડડો મારે જોવો મારાવાલા
એતો આયો વેવાઈ વારા મોડવે
લાડડો મારે જોવો મારાવાલા
એ આયો લાખેણી લાડી ના ઓગણે
લાડડો મારે જોવો મારાવાલા
લાલ પીળી રે કરો લાઈટો
લાડડો મારે જોવો મારાવાલા
લાડડો મારે જોવો મારાવાલા

એ..ઢોલ વાગે એ।।ઢોલ વાગે
એ.ઢોલ વાગે વીવોનો ઓગણે
લાડડો મારે જોવો મારાવાલા
હે હું તો ગાવું પટોળું ને ગોણું
લાડડો મારે જોવો મારાવાલા
મારી બેનના લગન નું ટોંળું
લાડડો મારે જોવો મારાવાલા
લાલ પીળી રે કરો લાઈટો
લાડડો મારે જોવો મારાવાલા
લાડડો મારે જોવો મારાવાલા

બહુ શોખીલો બહુ શોખીલો
બહુ શોખીલો ફરે શોખમાં
લાડડો મારે જોવો મારાવાલા
આજે વાતો રે થાય સૌ લોકમાં
લાડડો મારે જોવો મારાવાલા
આયી ઉભો ચોરી ને ચોક માં
લાડડો મારે જોવો મારાવાલા
લાલ પીળી રે કરો લાઈટો
એ..લાડડો મારે જોવો મારાવાલા
એ.લાડડો મારે જોવો મારાવાલા
એ.લાડડો મારે જોવો મારાવાલા
એ.લાડડો મારે જોવો મારાવાલા

English version

Laal pidi ae laal pidi
Laal pidi re karo laito
Laddo mare jovo maravala
Aeto aayo vevai vara modve
Laddo mare jovo maravala
Ae aayo lakheni ladi na oghne
Laddo mare jovo maravala
Laal pidi re karo laito
Laddo mare jovo malavala
Laddo mare volo maravala

Ae..dhol vage..ae dhol vage
Ae dhol vage vivono oghne
Laddo mare jovo maravala
He hu to gavu patoru ne gonu
Laddo mare jovo marawala
Mari ben na lagan nu tonu
Laddo mare jovo maravala
Laal pidi re karo laitho
Laddo mare jovo maravala
Laddo mare jovo maravala

Bahu shokhilo bahu shokilo
Bahu shokhilo fare shokh ma
Laado mare jovo maravala
Aaje vaato re thay sau lookma
Laado mare jovo maravala
Aayi ubho chori ne chok ma
Laddo mare jovo maravala
Laal pidi re karo laito
Ae..laddo mare jovo maravala
Ae..laddo mare jovo maravala
Ae..laddo mare jovo maravala
Ae..laddo mare jovo maravala

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *