Thursday, 2 January, 2025

Lado Mare Jovo Mara Vala Lyrics in Gujarati

160 Views
Share :
Lado Mare Jovo Mara Vala Lyrics in Gujarati

Lado Mare Jovo Mara Vala Lyrics in Gujarati

160 Views

એ લાલ પીળી એ લાલ પીળી
એ લાલ પીળી રે કરો લાઈટો
લાડડો મારે જોવો મારાવાલા
એતો આયો વેવાઈ મારા મોડવે
લાડડો મારે જોવો મારાવાલા
એ આયો લાખેણી લાડી ના ઓગણે
લાડડો મારે જોવો મારાવાલા
એ લાલ પીળી રે કરો લાઈટો
લાડડો મારે જોવો મારાવાલા
એ લાડડો મારે જોવો મારાવાલા

એ ઢોલ વાગે એ ઢોલ વાગે
એ ઢોલ વાગે વીવોનો ઓગણે
લાડડો મારે જોવો મારાવાલા
હે હું તો ગાવું ફટોળું ને ગોણું
લાડડો મારે જોવો મારાવાલા
એ મારી બેનના લગન નું ટોંળું
લાડડો મારે જોવો મારાવાલા
એ લાલ પીળી રે કરો લાઈટો
લાડડો મારે જોવો મારાવાલા
એ લાડડો મારે જોવો મારાવાલા

એ બહુ શોખીલો એ બહુ શોખીલો
એ બહુ શોખીલો ફરે શોખમાં
લાડડો મારે જોવો મારાવાલા
એ આજે વાતો રે થાય સૌ લોકમાં
લાડડો મારે જોવો મારાવાલા
એ આયી ઉભો ચોરી ને ચોક માં
લાડડો મારે જોવો મારાવાલા
એ લાલ પીળી રે કરો લાઈટો
એ લાડડો મારે જોવો મારાવાલા
એ લાડડો મારે જોવો મારાવાલા
એ લાડડો મારે જોવો મારાવાલા
એ લાડડો મારે જોવો મારાવાલા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *