Thursday, 30 May, 2024

LAGAN LIDHU TARU HAVE SHU THASHE MARU LYRICS | ROHIT THAKOR

65 Views
Share :
LAGAN LIDHU TARU HAVE SHU THASHE MARU LYRICS | ROHIT THAKOR

LAGAN LIDHU TARU HAVE SHU THASHE MARU LYRICS | ROHIT THAKOR

65 Views

હો લગન લીધું તારું હવે શું થાશે મારું
લગન લીધું તારું હવે શું થાશે મારું
લગન લીધું તારું હવે શું થાશે મારું
એ પારકા ની ચોળી એ બેઠી મારી જાનું
હો દિલ તોડયું મારું શું બગાડ્યું મેં તારું
દિલ તોડયું મારું શું બગાડ્યું મેં તારું
પારકા ની ચોળી એ બેઠી મારી જાનું
હો કંકોત્રી મા તારું ને નોમ બીજા નું
કંકોત્રી મા તારું ને નોમ બીજા નું
મારે શું હવે કરવાનું
તન સાસરિયું વાલુ
હો દીકુ સાસરિયું વાલુ
હો લગન લીધું તારું હવે શું થાશે મારું
પારકા ની ચોળી એ બેઠી મારી જાનુ
અરે પારકા ની ચોળી એ બેઠી મારી જાનુ

વગર વિચારે મેતો કર્યો હતો પ્રેમ રે
ફરશું ચોળી ના ફેરા હતો મારો વેમ રે
અરે અરે રે દિલ ને મારા જખ્મો આપી કાપ્યા દિલ ના તાર રે
જોન તારી આયી અને વાગ્યા અમને બાણ રે
હો મારા દિલ ને મારી તાળું બોધે તું ઘર તારું
મારા દિલ ને મારી તાળું બોધે તું ઘર તારું
મારે તો રહ્યું રડવાનું
તન સાસરિયું વાલુ
જાનુ તન સાસરિયું વાલુ
હો લગન લીધું તારું હવે શું થાશે મારું
પારકા ની ચોળી એ બેઠી મારી જાનુ
અરે પારકા ની ચોળી એ બેઠી મારું જાનુ

હો ઉપડે તારી ડોલી એ પેલા હું હજી જાઉં રે
તું જાશે ડોલી મોં મારે જઉં શમશાન રે
ઓ યાદ તો તને મારી આવશે જરૂર રે
નથી કઈ કેવું હવે જવશું તુજ થી દૂર રે
હો તારા સાસરિયું માં જાનુ તારે ખુશ રેવાનું
તારા સાસરિયું માં જાનુ તારે ખુશ રેવાનું
મારે તો રાખ માં રેવાનું
તન સાસરિયું વાલુ
દીકુ તન સાસરિયું વાલુ
ઓ દીકુ સાસરિયું વાલુ

English version

Ho lagan lidhu taru have shu thase maru
Lagan lidhu taru have shu thase maru
Lagan lidhu taru have shu thase maru
Ae parka ni chori ae bethi mari jaanu
Ho dil todyu maru shu bagadyu me taru
Dil todyu maru shu bagadyu me taru
Parka ni chori ae bethi mari jaanu
Ho kankotri ma taru ne nom se bija nu
Kankotri nom taru ne nom se bija nu
Mare shu have karvanu
Tan sasriyu valu
Ho diku sasriyu valu
Ho lagan lidhu taru have shu thase maru
Parka ni chori ae bethi mari jaanu
Are parka ni chori ae bethi mari jaanu

Vagar vichare meto karyo hato prem re
Farshu chori na fera hato maro vem re
Are are re dil ne mara jakhmo aapi kapya dil na taar re
Jon tari aayi ane vagya mane baan re
Ho mara dil ne mari taru bodhe tu ghar taru
Mara dil ne mari taru bodhe tu ghar taru
Mare to rahyu radvanu
Tan sasriyu valu
Jaanu tan sasriyu valu
Ho lagan lidhu taru have shu thase maru
Parka ni chori ae bethi mari jaanu
Are parka ni chori ae bethi mari jaanu

Ho upade tari doli ae pela hu haji jau re
Tu jaase doli mo mare jau shamshan re
O yaat to tane mari aavshe jarur re
Nathi kai kevu have javshu tuj thu dur re
Ho tara sasariya ma jaanu tare khush revanu
Tara sasariya ma jaanu tare khush revanu
Mare to rakh ma revanu
Tan sasriyu valu
Diku tan sasriyu valu
O diku sasriyu valu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *