Tuesday, 7 January, 2025

Lagan No Dhol Hambhalay Janu Na Vah Ma Lyrics| Aakash Thakor | Jigar Studio

155 Views
Share :
Lagan No Dhol Hambhalay Janu Na Vah Ma Lyrics| Aakash Thakor | Jigar Studio

Lagan No Dhol Hambhalay Janu Na Vah Ma Lyrics| Aakash Thakor | Jigar Studio

155 Views

એ લગન નો ઢોલ હંભળાય….
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
એ હોભરી મારુ કાળજું કપાય જાનુ ના વાહમાં
હે તું તો કહેતી તી આકાશ બીજે નહિ પયીનું
તારા ગળા ના હમ બીજું ઘર નહિ કરું
તું તો કહેતી તી આકાશ બીજે નહિ પયીનું
તારા ગળા ના હમ બીજું ઘર નહિ કરું
એ વાત મને નોરે હમજાય જાનુ ના વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
જાનુ ના વાહમાં

હો કેવું અણધાર્યું આયું તારા વિહવો નું મુરત
નહિ જોવા મળશે હવે તારી સુરત
હો મારા માટે કરતી તી ગોર મારુ તું વ્રત
મારા ભઈબંદ આગળ હું હારીગ્યો સરત
એ ડીજે નો પણવાના સોગન્ધ હતા ખાધા
જોજે નહિ છોડે તને મારી માતા
ડીજે નો પણવાના સોગન્ધ હતા ખાધા
જોજે નહિ છોડે તને મારી માતા
એ પ્રેમ નો બગીચો ભેરાય જાનુ ના વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
જાનુ ના વાહમાં

હે મારા રાત ના ઉજાગરા મોથે પડ્યા
હાચો પ્રેમ હતો તોયે જુદા પડ્યા
હે મારા કરમ ફૂટ્યા કે તમે મળ્યા
જોત જોતા માં જોડલા નોખા પડ્યા
એ નો કઈધી તે મને લગન ની તારીખ રે
હાહરે જતા તને થોડી આલત શીખ રે
નો કઈધી તે મને લગન ની તારીખ રે
હાહરે જતા તને થોડી આલત શીખ રે
અલી જા જાનુ તને બાય બાય તારા રે વાહમાં
એ લગન નો ઢોલ હંભળાય જાનુ ના વાહમાં
એ મારી જાનુ ના વાહમાં
હે જાનુ ના વાહમાં

English version

Ae lagan no dhol hambhray
Ae lagan no dhol hambhray janu na vahma
Ae hobhri maru kadju kapay janu na vahma
He tu to kahti ti aakash bije nahi payinu
Tara gara na hum bije ghar nahi karu
Tu to kahti ti aakash bije nahi payinu
Tara gara na hum bije ghar nahi karu
Ae vaat mane nore hamjaay janu na vahma
Ae lagan no dhol hambhray janu na vahma
Janu na vahma

Ho kevu andharyu aayu tara vivho nu murat
Nahi jova madse have tari surat
Ho mara mate karti ti gor maru tu vart
Mara bhaiband aagad hu harigayo sarat
Ae dj no painvana soghnad hata khadha
Joje nahi chhode tane mari mata
Dj ni painvana soghnad hata khadha
Joje nahi chhode tane mari mata
Ae prem no bagicho bheray janu vahma
Ae lagan no dhol hambhray janu na vahma
Janu na vahma

He mara raat na ujagra mothe padya
Hacho prem hato toye juda padya
He mara karam futya ke tame madya
Jot jota ma jodla nokha padya
Ae no kaidhi te mane lagan ni tarikh re
Hahre jata tane thodi aalat shikh re
No kaidhi te mane lagan ni tarikh re
Hahre jata tane thodi aalat shikh re
Ali ja janu tne bay bay tara re vahma
Ae lagan no dhol hambhray janu na vahma
Ae mari janu na vahma
He janu na vahma

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *