Lagan Pachhi Janu Jova Mali Nai Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Lagan Pachhi Janu Jova Mali Nai Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો લગન પછી જાનુ જોવા મળી નઈ
હો …લગન પછી જાનુ જોવા રે મળી નઈ
હે એના સાસરિયાની શેરીયુ એને વાલી લાગી ગઈ
હો …લગન પછી જાનુ જોવા રે મળી નઈ
એના સાસરિયાની શેરીયુ એને વાલી લાગી ગઈ
હો ગયા પછી જાનુ પાછી વળી નઈ
એવી તે કેવી ત્યાં માયા લાગી ગઈ
હો ગોમનો સીમાડો છોડીને સબંધ પુરા કરી ગઈ
હો ગોમનો સીમાડો છોડીને સબંધ પુરા કરી ગઈ
હો …લગન પછી જાનુ જોવા મળી નઈ
સાસરિયાની શેરીયુ એને વાલી લાગી ગઈ
હો બેવફા તને કંઈ નથી કેવું હવે તારા ભરોસે નથી રહેવું
હો …જીવીલે જીંદગી તારી મરજીથી હવે તારા જેવું રે નથી થાવું
હો બોલીને મારી જાનુ ફરી ગઈ
આશાઓ મારી અધુરી રે રહી ગઈ
અરે ગોમનો સીમાડો છોડીને સબંધ પુરા કરી ગઈ
હો ગોમનો સીમાડો છોડીને સબંધ પુરા કરી ગઈ
હો …લગન પછી જાનુ જોવા મળી નઈ
સાસરિયાની શેરીયુ એને વાલી લાગી ગઈ
હો રાજદીપ જોડે તે કરી ગદ્દારી હાઈ તને લાગશે મારી
હો …તારું ધાર્યું તે કર્યુંને થોડું ના મારુ રે વિચાર્યું
હો પ્રેમ કરીને મને કેવો ફસાઈ ગઈ
તારી તે કેવી મને માયા રે લગાડી ગઈ
હો ગોમનો સીમાડો છોડીને સબંધ પુરા કરી ગઈ
હો ગોમનો સીમાડો છોડીને સબંધ પુરા કરી ગઈ
હો …લગન પછી જાનુ જોવા મળી નઈ
સાસરિયાની શેરીયુ એને વાલી લાગી ગઈ