Lakho Che Tara Diwana lyrics in Gujarati
By-Gujju01-06-2023

Lakho Che Tara Diwana lyrics in Gujarati
By Gujju01-06-2023
હો … લખો છે તારા દીવાના … ઓ હો
આમે ગોમડીયા મસ્તાના … ઓ હો
રાની તું રૂપની જનુ અમે રંગીલા રાજા
હે હાઈ ફાઈ તારી જીદડી…… જીદડી
નથી કેટરીના તું મિન્ડી …….ઓ મિન્ડી ….
અમારું દિલ ગોમડાંનું છોડ અભિમાન તારૂં
( અરે છોડી મેલ )
હે લખો છે તારા દીવાના … ઓ હો
આમે ગોમડીયા મસ્તાના … ઓ હો
ટૂંકા ટૂંકા કપડાં પેરી ફેશન માં તું આવી… આવી
લાલી લિપસ્ટિક મસ્ત લગાવી દિલ માં ઘંટી વાગી …. વાગી
મને ના તડપાવો બેબી બાહોમ તું આવ … આવીજા
આગ લાગી દિલ માં ડીમ લઈટ માં બુઝય …
તને ગમે ફેશન વાળા … ઓ … હો
ના ગમે ગોમડા વાળા
હે .. લખો છે તારા દીવાના … ઓ હો
આમે ગોમડીયા મસ્તાના .. ઓ હો
હો તું તો છે રૂપનો નો કટકો …ઓ ..હો
લાગે છે જબરો ફટકો
હવે થોડા અટકો …ઓ હો …
લાગો છે દિલ માં જટકો
હો ભલે તારે બંગલા ગાડી અમારે લીલી વાડી
પેરી લે ઘાઘરો હળી બની જ મારી લડીઈ
હો ભલે તારે બંગલા ગાડી અમારે લીલી વાડી
પેરી લે ઘાઘરો હળી બની જ મારી લડીઈ
ઍંગ્રેજી માં બોલે ના સમજ મેં ના કોઈ આવે
હું છું ભોળો ગુજરાતી એંગ્રેજી મને ના ફાવે
બુર્ગુર પિઝા રોજ તું બેવ હાથે ખાવે….. અરરર
બાજીરી નો રોટલો મને બાવુ ભાવે …હા હા હા
હો બખાળા હવે મેલી દે ..ઓ હો
નખરા તું છોડી દે
ઓરી આવી ને ઓ હો
ઈલુ ઈલુ કયીહી દે
રાની તું રૂપ ની જાનું આમે રંગીલા રાજા …
હો … લખો છે તારા દીવાના … ઓ હો
આમે ગોમડીયા મસ્તાના … ઓ હો