Monday, 23 December, 2024

Lal Lughda Peri Matching Kare 2 Lyrics in Gujarati

136 Views
Share :
Lal Lughda Peri Matching Kare 2 Lyrics in Gujarati

Lal Lughda Peri Matching Kare 2 Lyrics in Gujarati

136 Views

એ મારી હોમે જોવે રોજ નવા નવા આપે પોઝ
અરે અરે મારી હોમે જોવે રોજ નવા નવા આપે પોઝ
મારી હોમે જોવે રોજ નવા નવા આપે પોઝ
લાલ લુગડા પેરીન ગોંડી  મેચિંગ કરે

હે મારી હોમે જોવે રોજ નવા નવા આપે પોઝ
મારી હોમે જોવે રોજ નવા નવા આપે પોઝ
કાલા કપડાં પેરીન ગોંડી  મેચિંગ કરે

એ શોર્ટકટ કપડાંને હોઈ જાજા નખરા
રોજ જોવે મને મારા જેવા પેરે કપડાં
હે કલર કરે એતો બઉ મને કરવા ફરેલવ
કલર કરે એતો બઉ મને કરવા ફરે લવ
આખા ગોમને ખબર તોય કોઈથી ના ડરે
અરે આખું ગોમ છોડી એકજ વાત રે કરે

એ વેલી ઉઠી નાઈ ધોઈ તૈયાર એ થાય
સ્કુલ યુનિફોર્મ પેરી બસ સ્ટેન્ડે જાય
હો …બસમાં ચડી બારી પાહે સીટ એ રોડે
આંખના ઈશારે કહે આવ મારી જોડે
એ બસમાંથી ઉતારતા પગ ઉપર પગ દબાવે
નવા નવા નખરા કરી મને ફોહલાવે
અરે મારા ક્લાસની મોનિટર મને લખતી એ લેટર
મારા ક્લાસની મોનિટર મને લખતી એ લેટર
આખી નીહાળને ખબર તોય ફીલ્ડગ ભરે
હે પડે રીસેસને મને ગોતતી ફરે

હો એક વાત તને ક્વ આપણે કરવો નથી લવ
પ્રેમ કરી શું લેવા બગાડવો ખોટો ભવ
હો …ભણી ગણી ગવર્મેન્ટ નોકરી લેવાય
લાખોમાં પગારને મોટી મેમસાહેબ થવાય
હે પ્રેમના નશામાં સુકામાં ઓઘળી થઇ ફરે છે
ના પાડું તોય નવા નવા અખતરા કરે છે
હે એની ફ્રેડ પાહે જાય મારી વાતો ઈકણ થાય
એને મારે નથી કોઈ લોકો કેસે મને તોય
આવું મને ના પોહાય તોય પ્રપોઝ કરે
હે બ્લ્કિન વાઈટ પેરીને ગોંડી મેચિંગ કરે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *