Sunday, 22 December, 2024

Lappan Chappan Lyrics in Gujarati

125 Views
Share :
Lappan Chappan Lyrics in Gujarati

Lappan Chappan Lyrics in Gujarati

125 Views

એ હવે હમજી જવો તને હોનમો
કે હવે હમજી જવો તને હોનમો
બધાને આવું છે મારી જોનમો
હવે લપટી જવો તમે મારા લવમો

એ ગોળ ઘીના બે અક્ષર
મેલો હવે બધી લપ્પન છપ્પન

એ ઘી ગોળના બે અક્ષર
ભણી લેજો પ્રેમના અઢી અક્ષર

હવે આવો તમે થોડા ભોનમો
કે તમે એકજ સો મારા દ્યોનમો
એ હવે પડી જા તું મારા પ્રેમમો

એ ઘી ગોળના બે અક્ષર
ભણી લેજો પ્રેમના અઢી અક્ષર

હે તારે મારે સદાય ભેગું રેવાનું
ડાઇ છે તું તને શું રે કેવાનું
તારે મારે સદાય ભેગું રેવાનું
ડાઇ છે તું તને શું રે કેવાનું

એ ઘી ગોળના બે અક્ષર
ભણી લેજો પ્રેમના અઢી અક્ષર
એ ઘી ગોળના બે અક્ષર
ભણી લેજો પ્રેમના અઢી અક્ષર

એ ભોન વિના મરશે કોઈ ભોન વિના મરશે
તને જોશે વગર એ મોતે મારશે
અરે નવખંડ ધરતીમો ઓન બધી કંટ્રીમો
નઈ મળે મને તારા જેવી આ ભવમો

એ મારા રોમે કેવી ઈ રચી હશે રચના
તમને ઘડતા  કેવી કરી હશે રે કલ્પના
મારા રોમે કેવી ઈ રચી હશે રચના
તમને ઘડતા  કેવી કરી હશે રે કલ્પના

એ ઘી ગોળના બે અક્ષર
ભણી લેજો પ્રેમના અઢી અક્ષર
એ ઘી ગોળના બે અક્ષર
ભણી લેજો પ્રેમના અઢી અક્ષર

હે ડાઇ હાહરે નો જાય ગોંડીને શીખ આલે
મારા ભાઈબંધો એવું કઈનો જાય કાલે
હો હોળે કળાયે પ્રેમ આપડો ખીલવાનો
હીર રાંઝાની જેમ યાદ કરશે જમાનો
એ હવે લમણો વાળો મારા ઘરના ઉંમરે
કેસે બધા લાલો લાયો વોવ રે
હવે લમણો વાળો મારા ઘરના ઉંમરે
કેસે બધા લાલો લાયો વોવ રે

એ ઘી ગોળના બે અક્ષર
ભણી લેજો પ્રેમના અઢી અક્ષર
હો એ ઘી ગોળના બે અક્ષર
મેલો હવે બધી લપ્પન છપ્પન
હો ભણી લેજો પ્રેમના અઢી અક્ષર
એ ભણી લેજો પ્રેમના અઢી અક્ષર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *