Lavo Kankudiyane Chokhaliya Lyrics in Gujarati
By-Gujju31-05-2023
602 Views
Lavo Kankudiyane Chokhaliya Lyrics in Gujarati
By Gujju31-05-2023
602 Views
લાવો કંકુડીયાને ચોખલિયા પિ લાવો રે
એ રે ચોખલિયાને આરાસુર મોકલાવો રે
આરાસુરના અંબેમાં વહેલા આવો રે
નહીરે આવો તો માંડી જાશે અમારી લાજ રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિ લાવો રે
એ રે ચોખલિયાને પાવાગઢ મોકલાવો રે
પાવગઢના કાલકામાં વહેલા આવો રે
નહીરે આવો તો માંડી જાશે અમારી લાજ રે
લાવો કંકુડીયાને ચોખલિયા પિ લાવો રે