Sunday, 16 March, 2025

Lekh Ma Mekh Mogal Marse Lyrics in Gujarati

146 Views
Share :
Lekh Ma Mekh Mogal Marse Lyrics in Gujarati

Lekh Ma Mekh Mogal Marse Lyrics in Gujarati

146 Views

હો તારા લેખમાં મેખ મારી મોગલ મારશે
હો …તારા લેખમાં મેખ મારી મોગલ મારશે
તારા લેખમાં મેખ મારી મોગલ મારશે
ભગુડાવાળી મોગલ વેળા વાળશે

હો તારા લેખમાં મેખ મારી મોગલ મારશે
તારા લેખમાં મેખ મારી મોગલ મારશે
વડવાળી મોગલ તારી વેળા વાળશે
હો મારી ભગુડાવાળી મોગલ વેળા વાળશે

હો ભરોસે મોગલ માં ભેળી રે હાલશે
ડાઢાળી દેવ તારી લાજું રે રાખશે
હો દુનિયાથી હારે એને મોગલ માં તારે
દુઃખની ઘડી માંથી આઈલ ઉગારે
દુઃખની ઘડી માંથી આઈલ ઉગારે

હો એક ડગલું માં મોગલ આગળ હાલશે
એક ડગલું માં મોગલ આગળ હાલશે
ભગુડાવાળી મોગલ વેળા વાળશે
ઝીંઝવાવાળી મોગલ વેળા વાળશે

હો મેણાં મલકના તારા મચ્છરાળી ભાંગશે
જબરજોરાળી તારૂં બાવડું રે ઝાલશે
હો માં મોગલ તું માને બાપા બાળ છુ હું તારો
મોગલ તું અમારો એક રે સહારો
મોગલ તું અમારો એક રે સહારો

હો મચ્છરાળી આવી મારગ બતાવશે
ભેળીયાવાળી આવી મારગ બતાવશે
ભાયલા વાળી મોગલ વેળા વાળશે
હો માં ઓખાધરાવાળી મોગલ વેળા વાળશે
હો મારી કબરાઉવાળી મોગલ વેળા વાળશે
હો મારી ગોરવીયાળી વાળી મોગલ વેળા વાળશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *