Friday, 27 December, 2024

Ler Kariye Lyrics in Gujarati

139 Views
Share :
Ler Kariye Lyrics in Gujarati

Ler Kariye Lyrics in Gujarati

139 Views

લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે

લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે
હે કોઈ વેંત નમેને અમે હાથ નમીયે
હે મારા ભાઈબંધ માટે અમે જીવ કાઢીયે

હે કોઈ કહે હું છું દાદા અને ઠાર કરીયે
કોઈ કહે હું છું દાદા અને ઠાર કરીયે
મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે
મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે

એ લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે

હો મર્દના છે દીકરા હવાજ જેવી ચાલ
બેનરે દીકરીયું ગરીબને એ ઢાલ
હો મીઠી એની વાણી સિંહ જેવી એની ત્રાડ
ખોટું કરનારા માટે બને એ તો કાળા

હે અમે વેણ વચન માટે મરી મિટિયે
અમે વેણ વચન માટે મરી મિટિયે
મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે
હે મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે

એ લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે

હો મનના મોજીલા દિલના છે દિલદાર
નીકળે ભૈયો તો હલે છે બજાર
હે જાલે જેનો હાથ એ નિભાવી જાણે સાથ
ભીડ પડે ભાઈને ત્યાં ના જોવે દિવસ રાત

હો મોજીલા વાલા અમે મોજ કરીયે
મોજીલા વાલા અમે મોજ કરીયે
મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે
હે મારા દ્વારિકા વાળાની મેરે લેર કરીયે

એ લેર કરીયે અમે લેર કરીયે
લેર કરીયે અમે લેર કરીયે
હે મારા કાળીયા ઠાકરની મેરે લેર કરીયે
અમે લેર કરીયે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *