Sunday, 22 December, 2024

Location Lyrics in Lyrics

120 Views
Share :
Location Lyrics in Lyrics

Location Lyrics in Lyrics

120 Views

એ હવાજના
હો મારા હવાજના
હવાજના
હો મારા હવાજના
એ હવાજના કોઈ દાડો ના મળે લોકેશન
એ સિંહના જંગલમાં ના હોઈ વેકેશન

હે બજારમાં સૌથી અલગ ઇમ્પ્રેશન
બજારમાં સૌથી અલગ ઇમ્પ્રેશન
એ જીગરબાજ ભૈયો પછી શું હોઈ ટેનશન
એ હવાજના કોઈ દાડો ના મળે લોકેશન

હો જંગલનો રાજા ભાઈ મારો સિંહ છે
મોજમાં રહેવું મહિના દાડા ત્રીહ છે
હો ભાઈની ગાડી ફરે એક સોને વિહ છે
હાચવે સૌને મારો દ્વારિકાધીસ છે
હો મનના રાજા અમે મનના મિનિસ્ટર
મનના રાજાને મનના મિનિસ્ટર
હે માતાને પુછીને લેતા ડિસિઝન
એ હવાજના કોઈ દાડો ના મળે લોકેશન

હો ઘડીના ફાવે ભૈયો વગર છે
યારો માટે જીવ રે હાજર છે
હો વટથી જીવ્યાને વટથી મરસે
ભગવાન સિવાય ના કોઈનો રે દર છે
હો પર્સનાલિટી જાણે ફિલ્મના એક્ટર
પર્સનાલિટી જાણે ફિલ્મના એક્ટર
હો એમની અદાની ચાલે છે ફેશન
એ હવાજના કોઈ દાડો ના મળે લોકેશન
એ સિંહના જંગલમાં ના હોઈ વેકેશન

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *