Friday, 5 December, 2025

Lohi Thi Lakhani Prem Kahani Lyrics in Gujarati

124 Views
Share :
Lohi Thi Lakhani Prem Kahani Lyrics in Gujarati

Lohi Thi Lakhani Prem Kahani Lyrics in Gujarati

124 Views

સાયબા હો સાયબા હો
સાયબા હો સાયબા હો
સાયબા હો સાયબા હો
સાયબા હો સાયબા હો
પ્રીત ની રમતો રહી ગઈ અધુરી
કેને મારા સાયબા ક્યારે થાશે પુરી
લોહી થી લખાણી પ્રેમ કહાણી
ગોરાંદે હો ગોરાંદે હો
ગોરાંદે હો ગોરાંદે હો
પ્રીત ની રમતો રહી ગઈ અધુરી
કેને મારી ગોરાંદે ક્યારે થાશે પુરી
લોહી થી લખાણી પ્રેમ કહાણી
સાયબા હો

કયા રે ગુના ની સજા આ મળી છે
દગાળી આ દુનિયા અમને નડી છે
પ્રેમ ના મારગ માં વેર્યા છે કાંટા
દિલ માં જખમ અમે રહ્યા રે તડપતા
સાયબા હો સાયબા હો
સાયબા હો સાયબા હો
પ્રેમી પંખીડા ની જોડી જાળ માં ફસાણી
પ્રેમ ની બાજી પલ માં ગયા હારી
લોહી થી લખાણી પ્રેમ કહાણી
ગોરાંદે હો

મેતો જોયાતા શમણાં ઓ જાજા
ઘોડે ચડી આવશું બની ને વરરાજા
પ્રેમ ની વેરણ બની છે વિધાતા
પાનેતર માં પ્રેમ ના રંગ પુર્યા રાતા
ગોરી હો ગોરાંદે હો
ગોરી હો ગોરાંદે હો
પૂનમ ની રાતડી બની છે અંધારી
કર્મે કસોટી કેવી રે આદરી
લોહી થી લખાણી પ્રેમ કહાણી
સાયબા હો સાયબા હો
સાયબા હો સાયબા હો
પ્રીત ની રમતો રહી ગઈ અધુરી
કેને મારા સાયબા ક્યારે થાશે પુરી
લોહી થી લખાણી પ્રેમ કહાણી
લોહી થી લખાણી પ્રેમ કહાણી
લોહી થી લખાણી પ્રેમ કહાણી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *