લવ શાયરી in Gujarati
By-Gujju08-04-2024

લવ શાયરી in Gujarati
By Gujju08-04-2024
તું દૂર ના થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું…
કોઈ બીજાની ના થઈ જાય એટલા માટે મારા પ્રેમનો ઈઝહાર કરું છું…
તને જોવા ઇચ્છું છું,
શાયદ તને પ્યાર કરૂ છું
કાલ સુઘી તને ઓળખતી નહોતી.
૫રંતુ આજે તારો જ ઇંતિજાર કરૂ છું
I Love You….
મારો પ્રેમ મોકલ્યો છે હવા સ્વરૂપે,
કદાચ જો તમને સ્પર્શે તો જિંદગીભર નો સાથ ઇચ્છુ છું,
“તમારા સ્વરૂપે”
દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે.
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે.
અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે…
તારી એક યાદ જાણે ઘાયલ બની ગઇ
પ્રેમથી પીઘેલી ઘુટ જાણે શરાબ બની ગઇ
મોજાઓ ઉછળવાનુ ભુલી
ને જાણે સાગરની મસ્તી ૫ણ ઓટ બની…
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય ….
પ્રેમનાં ઇઝહારમાં બસ એટલું કહેવા માંગુ છું દરરોજ સવારની ચા હું તારી સાથે પીવા માંગુ છું
ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળી છે ત્યાર થી ખુબસુરત લાગી છે જિંદગી ….
ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે
જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે….
હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ…
દરેક વખતે વાત ત્યાં આવી અટકે છે
નામ તારું આવતા જ દિલ રાહ ભટકે છે
હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ…
અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે તું,
પસંદ બહુ આવે છે
પણ સમજમાં નથી આવતી….
એમની અનોખી પ્રીત સામે સાંજ પણ શરમાય,
ઢળતા સુરજ સામે ઉભો હું રહું ને
પડછાયા માં એ દેખાય..
કાશ આ પ્રેમ પણ ‘તલાક’ જેવો હોત;
‘તારો છું’… ‘તારો છું’… ‘તારો છું’…
કહીને તારો થઈ જાત…
આદત ની પણ આદત છે તું
સમય ની સાથે ન બદલાતી ચાહત છે તું..
મહોબ્બતનો કોઈ રંગ નથી,
તોપણ એ રંગીન છે,
પ્રેમનો કોઈ ચેહરો નથી,
છતાંય એ ખૂબ હસીન છે
આખી રાત તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે
ચાંદ પણ એવો બળ્યો કે સવારે સુરજ થઇ ગયો..
તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું…
લખવા ચાહું એક વાક્ય અને આખી કવિતા લખાય જાય છે
ખબર નઈ એવું તો શું જાદુ છે તારામાં કે તને યાદ કરતાં કરતાં ક્યારે રાત માંથી સવાર થઈ જાય છે
પ્રેમ કરવો સહેલો નથી,
એક વાંદરી માટે થઈને બીજી
100 વાંદરીઓને આપણે ઇગ્નોર
કરવી પડે છે સાહેબ !!
મારા હાથમાં તમારો હાથ જોઈએ છે,
થોડી વાર માટે જ નહી પણ આખી જિંદગી
તમારો સાથ જોઈએ છે…
હવાની લહરખી આવે અને તારો સ્પર્શ યાદ આવી જાય છે,
બસ એમજ તને યાદ કરતા કરતા મારી દુનિયા જ ક્યાંક ખોવાઈ જાય છે…
મારા કહ્યા વગર જ મારા મનની બધી વાત જાણી જાય છે,
મારા અવાજ પરથી જ મારું Mood જાણી જાય છે
કેવી રીતે મૂકી દઉં એ પાગલને
જે ફકત મારા માટે આખી દુનિયા સાથે લડી જાય છે..
પ્રેમની વાત કરું કે તમારી વાત કરું
પણ એજ સમજ નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરું
વિચાર્યું તો એમ જ હતું લખી દઉં તમને જ
પણ છે જ સુંદર મન તમારું સમજ નથી પડતી તારીફ ક્યાંથી કરું
જ્યાં તારું “તું” ન હોય,
ત્યાં મને મારું “હું” હોવું પણ મંજૂર નથી
ભગવાન પાસે હરરોજ માંગેલી મન્નત છે તું …
જો મળે તારો સાથ તો જન્નત છે તું…
તારી સાથે વિતાવેલી દરેક પળ મારા જીવનનો સૌથી ખાસ કિસ્સો છે તું…
મારી જીંદગીનો સૌથી કિમતી હિસ્સો છે તું…
ક્યારેક મારા મનની વાત ના સમજી શકો તો મારા શબ્દો વાંચી લેજો,
હાથ છોડીને ચાલ્યા ના જતા બસ આપણો સબંધ સાચવી લેજો…
તું દૂર ના થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું…
કોઈ બીજાની ના થઈ જાય એટલા માટે મારા પ્રેમનો ઈઝહાર કરું છું…
સાહેબ સંબંધ તો એવા જ સારા
કે જેમાં હક્ક પણ ના હોય અને શક પણ ના હોય
બધાં કહે છે કે જીવન સુંદર છે
તને જોયા પછી મને પણ ખાતરી થઈ ગઈ
બીજું કંઈ નહિ બસ એટલું માંગુ છું હું તારી પાસે
ભલે કંઈ પણ થાય જાય રહેજે બસ મારી સાથે..
મારા હાથમાં તમારો હાથ જોઈએ છે,
થોડી વાર માટે જ નહી પણ આખી જિંદગી
તમારો સાથ જોઈએ છે…
તને શું ખબર કે હું તને કેટલો પ્રેમ કરું છું
તું નારાજ ન થઈ જાય બસ એ વાતથી ડરું છું…
તારા માટે તો આખી દુનિયા સાથે લડું છું
જો વાત ના થાય એક દિવસ તો નાના બાળકની જેમ રડું છું
જો તમે મને લાખોની ભીડમાં શોધી છે
તો I promise હું તમને કરોડોની ભીડમાં પણ ખોવાવા નહીં દઉં
દુનિયા આખી જાણે છે આપણા પ્રેમની વાતો
હવે છુપાવવાથી ફર્ક જ નથી
હોય આખી દુનિયા વિરુધ્ધ
તોય હવે એનાથી કોઈ અર્થ જ નથી
કરીશું પૂરી જિંદગી આપણે એકબીજા જોડે
આપણા સબંધ સિવાય બીજું કંઈ જ જરૂરી નથી..
હોય જો શક કોઈને આપણા સબંધ ઉપર
તોય કસમ આપીને ખાતરી લેવાય છે
તમારું નામ લેતા જ મુસ્કાન આવી જાય છે
એ જોતા જ તમારી હાજરીનો અનુભવ કરી લેવાય છે
હોય ભલે લાખો કામ તોય
તો પણ ખોવવું છું કાયમ હું તમારામાં
સમજ નથી આવતું
એવું તો શું જાદુ છે જ તમારામાં
તે તરત ગુસ્સે પણ થાય છે
અને તરત માની પણ જાય છે,
બસ આ જ વાતથી મનેએના જોડે
વારંવાર પ્રેમ થઈ જાય છે..
ભગવાન પાસે હરરોજ માંગેલી મન્નત છે તું …
જો મળે તારો સાથ તો જન્નત છે તું…
તારી સાથે વિતાવેલી દરેક પળ મારા જીવનનો સૌથી ખાસ કિસ્સો છે તું…
મારી જીંદગીનો સૌથી કિમતી હિસ્સો છે તું…
ખબર નહીં એવું તો શું જાદુ છે તમારામાં
તમારા આવવાના અહેસાસ માત્રથી
દિલને સુકુન મળી જાય છે..
લખવા ચાહું એક વાક્ય અને આખી કવિતા લખાય જાય છે
ખબર નઈ એવું તો શું જાદુ છે તારામાં કે તને યાદ કરતાં કરતાં ક્યારે રાત માંથી સવાર થઈ જાય છે..
જીવનમાં એક વ્યક્તિ તો એવી ખાસ હોય છે જેની રોજ એક ઝલક જોવાની દિલને આશ હોય છે
પ્રેમ કરો તો એવો કરો કે ભગવાન પણ કહે કે
લઈ જા આને બસ તારા માટે જ છે..
નથી જોઈતું મને કોઈ બીજું બસ રોકાઈ જવું છે તારામાં
છોડીને આ દુનિયાદારી બસ રહી જવું છે તારામાં..