Monday, 16 September, 2024

Ma Mogal Ramva Aavi Lyrics in Gujarati

133 Views
Share :
Ma Mogal Ramva Aavi Lyrics in Gujarati

Ma Mogal Ramva Aavi Lyrics in Gujarati

133 Views

હે જગદંબા મારી જોગણીને અમે જપીયે તિહાર જાપ
અખંડ તોરા દીવડા બળે માંડી પ્રગટ આપો આપ
અખંડ તોરા દીવડા બળે માંડી પ્રગટ આપો આપ

માં મોગલ રમવા આવો
માં મોગલ રમવા આવો
માં મોગલ રમવા આવો
માં મોગલ રમવા આવો

નોરતાની રાતડી આવી માં…માં…માં…  
નોરતાની રાતડી આવી માં મોગલ રમવા આવી
હે માંડી રૂમઝુમ કરતી આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી માં મોગલ રમવા આવી
રૂમઝુમ કરતી આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી હે …આવી

કંકુ કેસરના સાથીયા પુરાવ્યા
સોના રૂપાના મેતો ગરબા કોરાવ્યા
હે કંકુ કેસરના સાથીયા પુરાવ્યા
સોના રૂપાના મેતો ગરબા કોરાવ્યા
ગરબે ઘુમતી દયાળી માં મોગલ રમવા આવી
હે માંડી રૂમઝુમ કરતી આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી હે …આવી

હે …માં હો …માં
હે …માં હો …હો …તું દયાળી માં

જ્યોતી તારી માં જળહળ ઝબુકતી
નવખંડમા મારી મોગલ પુજાતી
હે જ્યોતી તારી માં જળહળ ઝબુકતી
નવખંડમા મારી મોગલ પુજાતી
ઓઢીને કામળી કાળી માં મોગલ રમવા આવી
હે તારા છોરુંડાના નેહડે આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી માં મોગલ રમવા આવી
હે માંડી રૂમઝુમ કરતી આવી માં મોગલ રમવા આવી
નોરતાની રાતડી આવી હે …આવી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *