Ma Pawa Te Gadhthi Lyrics in Gujarati
By-Gujju26-04-2023

Ma Pawa Te Gadhthi Lyrics in Gujarati
By Gujju26-04-2023
માં… હે માં… હે માં… હે માં…
હે માં… હે માં…
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પરવરિયાં ગુજરાત પાવાગઢવાળી રે
હે માં પરવરિયાં ગુજરાત પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં શણગાર પેહર્યો શોભતો મહાકાળી રે
માં શણગાર પેહર્યો શોભતો મહાકાળી રે
માં ઓઢણી ઝાકમઝોળ પાવાગઢવાળી રે
હે માંની ઓઢણી ઝાકમઝોળ પાવાગઢવાળી રે
માં કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે
માં કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે
હે માં ઝાંઝરનો ઝણકાર પાવાગઢવાળી રે
માંના ઝાંઝરનો ઝણકાર પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં બાંયે બાજુબંધ બેરખાં મહાકાળી રે
માં બાંયે બાજુબંધ બેરખાં મહાકાળી રે
મા દશે આંગળીએ વેઢ પાવાગઢવાળી રે
હે માને દશે આંગળીએ વેઢ પાવાગઢવાળી રે
માં ઝાલને ઝુમણા શોભતાં મહાકાળી રે
માં ઝાલને ઝુમણા શોભતાં મહાકાળી રે
હે માં કંઠે એકાવન હાર પાવાગઢવાળી રે
હે માને કંઠે એકાવન હાર પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં નાકે નકવેસર શોભતું મહાકાળી રે
માં નાકે નકવેસર શોભતું મહાકાળી રે
માં ટિલડી તપે રે લલાટ પાવાગઢવાળી રે
હે માં ટિલડી તપે રે લલાટ પાવાગઢવાળી રે
માં સેંથો પૂર્યો સિંદુરનો મહાકાળી રે
માં સેંથો પૂર્યો સિંદુરનો મહાકાળી રે
માને ચોટલે વાસુકી નાગ પાવાગઢવાળી રે
હે માને ચોટલે વાસુકી નાગ પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં શીરે તે ગરબો હેમનો મહાકાળી રે
માં શીરે તે ગરબો હેમનો મહાકાળી રે
માં રમવા નીસર્યા માત પાવાગઢવાળી રે
માં રમવા નીસર્યા માત પાવાગઢવાળી રે
માં આવ્યા સૂરમંદિરના ચોકમાં મહાકાળી રે
માં આવ્યા સૂરમંદિરના ચોકમાં મહાકાળી રે
હે માં રમવા નવનવ રાત પાવાગઢવાળી રે
હે માં રમવા નવનવ રાત પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
મા પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પરવરિયાં ગુજરાત પાવાગઢવાળી રે
માં પરવરિયાં ગુજરાત પાવાગઢવાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે
માં પાવા તે ગઢથી ઉતર્યાં મહાકાળી રે