Maa Ae Karya Ajvada Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Maa Ae Karya Ajvada Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો દીવડા મેં ધર્યા છે
હા ચોખલિયા પૂર્યા છે
હો દીવડા મેં ધર્યા છે
ચોખલિયા પૂર્યા છે
હેતે માડી મેતો અંતરના હેત ભર્યા છે
હેતે માડી મેતો અંતરના હેત ભર્યા છે
હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે
હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે
હો દીવડા મેં ધર્યા છે
ચોખલિયા પૂર્યા છે
દીવડા મેં ધર્યા છે
ચોખલિયા પૂર્યા છે
અબીલ ગુલાલથી વધામણાં મેં કર્યા છે
અબીલ ગુલાલથી વધામણાં મેં કર્યા છે
હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે
હો મા તારી દયાથી અજવાળા મારે થયા છે
હો દુઃખ ઘણા હતા માં સુખ ઘણા કર્યા છે
લાખ ગુના હતા માડી માફ તે કર્યા છે
હો રોતા રજળતા અમે છાના તમે રાખ્યા છે
રંક ને રાજા માડી તમે તો કર્યા છે
મનની ઓતેડીના હંભારે હાશ પૂર્યા છે
મનની ઓતેડીના હંભારે હાશ પૂર્યા છે
હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે
હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે
હો વાંઝિયા હતા મા અમે મેણાં તમે ભાગ્યા છે
ખોળે ખુંદનાર દઈ પારણિયા ઘેર બાધ્યા છે
હો થોડું માંગ્યું હતું માડી ઘણું દઈ દીધ્યુ છે
ખોટ નથી રાખી તારા ચરણોમાં રહેવું છે
હો મા તારા ચરણોમા સ્વર્ગ તો દેખાય છે
મા તારા ચરણોમા સ્વર્ગ તો દેખાય છે
હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે
હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે
હો દીવડા મેં ધર્યા છે
ચોખલિયા પૂર્યા છે
દીવડા મેં ધર્યા છે
ચોખલિયા પૂર્યા છે
હેતે માડી મેતો અંતરના હેત ભર્યા છે
હેતે માડી મેતો અંતરના હેત ભર્યા છે
અરે મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે
હો મા તારી દયાથી અજવાળા મારે થયા છે
હો મા એ કરી મેર તો અજવાળા મારે થયા છે