Maa Baap Malya Taro Aabhar Vidhata Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Maa Baap Malya Taro Aabhar Vidhata Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો દુનિયામાં નથી કોઈ બીજા મોટા દાતા
હો હો દુનિયામાં નથી કોઈ બીજા મોટા દાતા
દુનિયામાં નથી કોઈ બીજા મોટા દાતા
મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો દુનિયામાં નથી કોઈ બીજા મોટા દાતા
મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો કેમ કરી ભુલવા જેને ઝેર પીધાતા
કેમ કરી ભુલવા જેને ઝેર પીધાતા
મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો ભીનામા સુવે સુકામા સુવડાવે
પાપા પગલી ભરાવી એતો દુનિયા બતાડે
હો દુઃખ જો પડે તો ફુંક મારી ભગાડે
મલ્હમ લગાડે ને રૂદિયે રમાડે
એ પ્રેમના ઝરણાં કદી નથી સુકાતા
એ પ્રેમના ઝરણાં કદી નથી સુકાતા
મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો શુન્યથી સર્જનનો એકડો ભણાવે
સાંચાને ખોટાનો પાઠ રે ભણાવે
હો પેટે પાટા બાંધીને હોંસથી પરણાવે
ખુશી દે કાયમ ના દુઃખ રે જણાવે
વસુદેવ બને બને યશોદા માતા
વસુદેવ બને બને યશોદા માતા
મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો દુનિયામાં નથી કોઈ બીજા મોટા દાતા
દુનિયામાં નથી કોઈ બીજા મોટા દાતા
મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા
હો મા બાપ મળ્યા છે તારો આભાર વિધાતા