Sunday, 22 December, 2024

Maa Gayatri Tu Vedmata Lyrics in Gujarati

139 Views
Share :
Maa Gayatri Tu Vedmata Lyrics in Gujarati

Maa Gayatri Tu Vedmata Lyrics in Gujarati

139 Views

માઁ ગાયત્રી તું વેદમાતા
માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી માઁ
ભયહારીણી ભવતારિણી માઁ
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા

પવન તું માઁ પાણી તું માઁ
આધાર તું યમ ભોમની
પવન તું માઁ પાણી તું માઁ
આધાર તું યમ ભોમની
તેજ તું માઁ તિમિર તું માઁ
તેજ તું માઁ તિમિર તું માઁ
દેવી જગ દાતારીણી

માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા

નિર્ગુણ નિરાકાર તું જનની
હતી સર્ગુણ સાકારણી
નિર્ગુણ નિરાકાર તું જનની
હતી સર્ગુણ સાકારણી
જગ હિત તારણ જગદંબા માઁ
જગ હિત તારણ જગદંબા માઁ
વિધ વિધ રૂપ તું ધારિણી

માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી માઁ
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા

ઘટ ઘટમાં વસનારી માતા
અવિકારી અધહારીણી
ઘટ ઘટમાં વસનારી માતા
અવિકારી અધહારીણી
અણુ રે અણુમાં સચરાચરમાં
અણુ રે અણુમાં સચરાચરમાં
છબી નિહાળી આપણી

માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી માઁ
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા

આનંદવદની મંગલ કરણી
ગાતા સ્તૃતિ માઁ આપણી
આનંદવદની મંગલ કરણી
ગાતા સ્તૃતિ માં આપણી
લેતી સંભાળ ભક્તોની માઁ
લેતી સંભાળ ભક્તોની માઁ
કરે ના વિલંબ પલવારની

માઁ ગાયત્રી તું વેદમાતા
મંત્રે ૐકાર રૂપિણી
ભયહારીણી ભવતારિણી માઁ
ભ્રમ જ્યોત પ્રકાશિણી
માઁ ગાયત્રી તું વેદમાતા
માઁ ગાયત્રી તું વેદમાતા
માઁ ગાયત્રી તું વેદમાતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *