Monday, 23 December, 2024

Maa Hinglaj Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Hari Gadhvi | Jignesh Barot

160 Views
Share :
Maa Hinglaj Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Hari Gadhvi | Jignesh Barot

Maa Hinglaj Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot), Hari Gadhvi | Jignesh Barot

160 Views

હિંગળાજ હાજર હજુર રે
માઁ બેઠી મકરાણમાં
હે દેવી તારો ડુંગર દૂર રે
માઁ બેઠી મકરાણમાં
હિંગળાજ હાજર હજુર રે
માઁ બેઠી મકરાણમાં
એ દેવી તારો ડુંગર દૂર રે
માઁ બેઠી મકરાણમાં

ઉજ્જડ અરણ્યોના દુઃખ વેઠાયના
હે પંથ વિકટનો પાર પમાય ના
ઉજ્જડ અરણ્યોના દુઃખ વેઠાયના
પંથ વિકટનો એ પાર પમાય ના
પાર પમાય ના

એ રસ્તામાં પ્રાણીઓનો ક્રુંર રે
માઁ બેઠી મકરાણમાં
હિંગળાજ હાજર હજુર રે
માઁ બેઠી મકરાણમાં
બેઠી તું સિંધમાં

હે ચંદ્રકૂપ ચઢવું ચાલાકીનું કામ છે
અવિનાશીઓનું ત્યાં અદભુત ધામ છે
હે ચંદ્રકૂપ ચઢવું ચાલાકીનું કામ છે
અવિનાશીનું ત્યાં અદભુત ધામ છે
અદભુત ધામ છે

ઉછરેલી વિભૂતિનું પૂર રે
માઁ બેઠી મકરાણમાં
હો મારી હિંગળાજ હાજર હજુર રે
માઁ બેઠી મકરાણમાં
બેઠી મકરાણમાં
હે માડી બેઠી તું સિંધમાં.

English version

Hinglaj hajra hajur re
Maa bethi makranma
He devi taro dungar dur re
Maa bethi makranma
Hinglaj hajra hajur re
Maa bethi makranma
Ae devi taro dungar dur re
Maa bethi makran ma

Ujjad aranyona dukh vethay na
He panth vikatno par pamay na
Ujjad aranyona dukh vethay na
He panth vikatno par pamay na
Par pamay na

Ae rastama praniyona krur re
Ae maa bethi makranma
Hinglaj hajra hajur re
Maa bethi makranma
Bethi tu sindhma

He chandrkup chadhavu chalakinu kam chhe
Avinashionu tya adbhut dham chhe
He chandrkup chadhavu chalakinu kam chhe
Avinashionu tya adbhut dham chhe
Adbhut dham chhe

Uchhreli vibhutinu pur re
Maa bethi makran ma
Ho mari hinglaj hajra hajur re
Maa bethi makran ma
Bethi makran ma
He madi bethi tu sindhma.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *