Sunday, 22 December, 2024

Maa Kasam Mast Lage Chhe Lyrics in Gujarati

138 Views
Share :
Maa Kasam Mast Lage Chhe Lyrics in Gujarati

Maa Kasam Mast Lage Chhe Lyrics in Gujarati

138 Views

હે પાવડરને લાલી લગાઈ લાગે છે
હે પાવડરને લાલી લગાઈ લાગે છે
પાવડરને લાલી લગાઈ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
એ મુસ્કાન તારી મને મારી નાખે છે
મુસ્કાન તારી મને મારી નાખે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હો નવરાશમાં ઘડી હશે ભગવાને તુજને
રૂપાળું રૂપ જોઈ પ્રેમ થયો મુજને
એ હાંસુ કહું તો રાપચીક લાગે છે
હાંસુ કહું તો રાપચીક લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હે પાવડરને લાલી લગાઈ લાગે છે
પાવડરને લાલી લગાઈ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
માં કસમ તું બઉ મસ્ત મસ્ત લાગે

હો પોંચ મિનિટમાં પ્રેમ મને થઇ ગયો
જાનુમા જીગાનો જીવ જોને રઈ ગયો
અરે દિલનો દરવાજો મારો ખુલ્લો રે રઈ ગયો
મળવા માટે હું તલપાપડ થઇ ગયો
જોતાજ દિલમાં હોહરી ઉતરી જી
મારી તો આજે જિંદગી સુધરી જી
અરે સોખેલી સનમ સોલીડ લાગે છે
સોખેલી સનમ સોલીડ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હે પાવડરને લાલી લગાઈ લાગે છે
પાવડરને લાલી લગાઈ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે

હો નજીક આયા છો તો દૂર ના જાજો
મારા ઘરના આજ મેમાન થાજો
અરે નોમ સરનામો કેતા રે જાજો
મારી હારે પ્રેમના ગોણા રે ગાજો
હો ગાલ ઉપર તારા પડે છે ખાડો
મોબ મળેલ ના હાથ થી જવા દવ

અરે એન્ટિક પીછ જકાસ લાગે છે
એન્ટિક પીછ જકાસ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
હે પાવડરને લાલી લગાઈ લાગે છે
પાવડરને લાલી લગાઈ લાગે છે
માં કસમ તું બઉ મસ્ત લાગે છે
અરે માં કસમ તું બઉ મસ્ત લાગે છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *