Sunday, 22 December, 2024

Maa Momai Maher Karshe Lyrics in Gujarati

309 Views
Share :
Maa Momai Maher Karshe Lyrics in Gujarati

Maa Momai Maher Karshe Lyrics in Gujarati

309 Views

માં તું આવે…
માં તું આવે….
માં તું આવે…
માં તું આવે….

માં મોમાઈ ભેળી આવે
માં મોમાઈ વારે આવે
માં મોમાઈ ભેળી આવે
માં મોમાઈ વારે આવે

એને કડવો કોંટો ન વાગે
જેનો મોમાઈ હાથ ઝાલે
એને ઉની આંચ ન આવે
જેનો મોમાઈ હાથ ઝાલે

માં મોમાઈ વારે આવે
માં મોમાઈ ભેળી આવે

માં મોમાઈ ભેળી આવે
જગદંબા ભેળી આવે

દરિયે તુફાન હોય નાવ મધધાર હોય
બૂડતાં બચાવે માં પોંચે પલવાર માં
પોંચે પલવાર માં

હો દરિયે તુફાન હોય નાવ મધધાર માં
બૂડતાં બચાવે ઈ પોંચે પલવાર માં
પોંચે પલવાર માં

આરે લાવીને ઉતારે માં તારણહારી તારે
આરે લાવીને ઉતારે માં તારણહારી તારે
એને કડવો કોંટો ન વાગે જેનો મોમાઈ હાથ ઝાલે
જેનો મોમાઈ હાથ ઝાલે

માં મોમાઈ ભેળી હાલે
મોરાગઢવાળી ભેળી હાલે

મોમાઈને માનતા રૂંદિયામાં રાખતા
મોમાઈના ભરોસે જે ડગલાં રે માંડતા
ડગલાં રે માંડતા

હો મોમાઈને માનતા રૂંદિયામાં રાખતા
મોમાઈના ભરોસે જે ડગલાં રે માંડતા
ડગલાં રે માંડતા

એના બાળ જ્યાં બોલાવે માં ખબરૂં લેવા આવે
એના બાળ જ્યાં બોલાવે માં ખબરૂં લેવા આવે
એને હેતથી હુલાવે મોરાગઢવાળી આવે
મોરાગઢવાળી માં આવે

માં મોમાઈ વારે આવે
માતા મોમાઈ વારે આવે

હો કવિ કેદાન કે રાખજે ભરોસો
લાજ રાખણ હારી લાજ તારી રાખશે
લાજ તારી રાખશે

અશોક કાલોલ કે લાજ હૌની રાખજે
તારો ભરોસો માં તારો રે આધાર માં
તારો રે આધાર

એક દીવો માનો કરજો માં એવી મહેર કરશે
એક દીવો માનો કરજો માં એવી મહેર કરશે

માં મોમાઈ મ્હેર કરશે તારી અરજી કાને ધરશે
પછી લીલા લેર કરશે માં મોમાઈ મહેર કરશે
માં મોમાઈ મ્હેર કરશે

માં મોમાઇ મહેર કરશે
માં મોમાઇ મહેર કરશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *