Monday, 23 December, 2024

Maa Ne Madva Na Orta Lyrics in Gujarati

204 Views
Share :
Maa Ne Madva Na Orta Lyrics in Gujarati

Maa Ne Madva Na Orta Lyrics in Gujarati

204 Views

આવો રે આવો માં ઉતાવળા
તમને મળવા ના ઓરતા
તમને મળવા ના ઓરતા

આવો રે આવો માં ઉતાવળા
આવો રે આવો માં ઉતાવળા
તમને મળવા ના ઓરતા
વાસ તારો ચૌદે ભુવન માં
અમે મંદિર માં તને ખોળતા

શેરિયો વળાવી માં ફૂલ પથરાવ્યા
ચોખા રે ઘીના મેં દીપ પ્રગટાયા
શેરિયો વળાવી માં ફૂલ પથરાવ્યા
ચોખા રે ઘીના મેં દીપ પ્રગટાયા
આવો રે આવો માં ઉતાવળા
તમને મળવા ના ઓરતા

નથી જોઈતી મારે સુખ કે સાયબી
રહેવાની છે ક્યાં એતો રે કાયમી
નથી જોઈતી મારે સુખ કે સાયબી
રહેવાની છે ક્યાં એતો રે કાયમી
રાખજે સલામત માં આંખ નું અજવારું
હરદમ કરું માં દર્શન તમારું
રાખજે સલામત માં આંખ નું અજવારું
હરદમ કરું માં દર્શન તમારું
સત ના દિવા તારા બળતા
તમને મળવા ના ઓરતા
આવો રે આવો માં ઉતાવળા
તમને મળવા ના ઓરતા

તારી ભક્તિ નો આવો લાવો માં દેજે
જન્મો જનમ મારી માં તું મળજે
તારી ભક્તિ નો આવો લાવો માં દેજે
જન્મો જનમ મારી માં તું મળજે
પ્રાણ થી પ્યારું નામ છે તમારું
ધન ધન કર્યું માં જીવતર અમારું
પ્રાણ થી પ્યારું નામ છે તમારું
ધન ધન કર્યું માં જીવતર અમારું
જો જો માં થઈએ ના રજળતા
તમને મળવા ના ઓરતા
આવો રે આવો માં ઉતાવળા
તમને મળવા ના ઓરતા
વાસ તારો ચૌદે ભુવન માં
અમે મંદિર માં તમને ખોળતા
તમને મળવા ના ઓરતા
તમને મળવા ના ઓરતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *