Maa No Chahero Lyrics in Gujarati
By-Gujju20-05-2023
Maa No Chahero Lyrics in Gujarati
By Gujju20-05-2023
માનો ચહેરો માનો ચહેરો
માનો ચહેરો મને બવ પ્યારો લાગે છે
હે માના તેજતો
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે
માનો ચહેરો માનો ચહેરો
માનો ચહેરો મને બવ પ્યારો લાગે છે
હે માના તેજતો
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે
હો માંડી મારી બવ પ્યારી લાગે છે
માંડી મારી હવની ખબરું રાખે છે
માંડી મારી બવ પ્યારી લાગે છે
માંડી મારી હવની ખબરું રાખે છે
માનો ચહેરો માનો ચહેરો
માનો ચહેરો મને બવ પ્યારો લાગે છે
હે માના તેજતો
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે
હો અધૂરા હતા માં સપના જીવનના
માવતર બની પુરા ક્યાં આ જનમાં
હો દોયલાં હતા માંડી ધનરે જીવનના
રાહબર બની રાહ બન્યા સો આ વનમાં
હો પલમાં એ બાજી પલ્ટી નાખે છે
રંક ને એ રાજા કરી નાખે છે
પલમાં એ બાજી પલ્ટી નાખે છે
રંક ને એ રાજા કરી નાખે છે
માનો ચહેરો માનો ચહેરો
માનો ચહેરો મને બવ પ્યારો લાગે છે
હે માના તેજતો
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે
હો જોટો મારી માતનો જગતમાં જડે નઈ
એના જેવા દુનિયામાં માવતર મળે નઈ
હો ભલે છૂટી જાય હવે પ્રાણ આ શરીના
દાસ કરી રાખજે માં તારા ચરણમાં
હો ગગનમાં નામ તારા ગાંજે છે
જૂઠું જગ હાંચી માં તું લાગે છે
ગગનમાં નામ માના ગાંજે છે
જૂઠું જગ હાંચી માં તું લાગે છે
માનો ચહેરો માનો ચહેરો
માનો ચહેરો મને બવ પ્યારો લાગે છે
હે માના તેજતો
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે
હે માના તેજતો સૂરજને ઢાંકી નાખે છે