Maa No Garbo Re Lyrics in Gujarati
By-Gujju31-05-2023
303 Views

Maa No Garbo Re Lyrics in Gujarati
By Gujju31-05-2023
303 Views
હે માં … હે માં …
હે માં … હે માં …
માનો ગરબો રે, રમે રાજને દરબાર
હે માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો કુંભારીને દ્વાર
ઓલી કુંભારીની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા દિવડા મેલાવ
માને ગરબે રે, રૂડા દિવડા મેલાવ
હે માનો ગરબો રે, રમે રાજને દરબાર
માનો ગરબો રે, રમે રાજને દરબાર
રમતો ભમતો રે, આવ્યો સોનીડાને દ્વાર
ઓલી સોનીડાની નાર, તું તો સૂતી હોય તો જાગ
માને ગરબે રે, રૂડા જાળીયા મેલાવ
માને ગરબે રે, રૂડા જાળીયા મેલાવ
હે માનો ગરબો રે, રમે રાજને દરબાર