Maa Tane Puchi Dagla Bharu Lyrics in Gujarati
By-Gujju30-04-2023

Maa Tane Puchi Dagla Bharu Lyrics in Gujarati
By Gujju30-04-2023
માં તને પુછીને ડગલા ભરૂ તારા લીધે દુનિયા જીતુ
માં તને પુછીને ડગલા ભરૂ તારા લીધે દુનિયા જીતુ
હે બધા રાખુ માંની એક માં કામ કરે છે અનેક
હે મનમા રાખુ માંની ટેક
મનમા રાખુ માંની ટેક માં કામ કરે છે અનેક
ઉઘાડા પગે જાવું છેક માંતા બદલી દેશે લેખ
ઉઘાડા પગે જાવું છેક માંતા બદલી દેશે લેખ
હે બધા રાખુ માંની એક માં કામ કરે છે અનેક
માં કામ કરે છે અનેક
હો માથે મારી માતા કાયમ હાથ તું રાખે છે
વાપરે ખૂટે નહીં એટલું આપે છે
હો માં મોઢું મારૂ હસતું સદા મારા થે છે
દયાળી દયામાં મારા પર કરે છે
હે તાવ તરિયો રેશે દૂર આવશે સુખનુ રે પૂર
હે તાવ તરિયો રેશે દૂર આવશે સુખનુ રે પૂર
બધા રાખુ માંની એક માં કામ કરે છે અનેક
માં કામ કરે છે અનેક
હો મારી માતાના તોલે કોઈના આવે છે
સફેદ રણમાં રાજમહેલ માં બાંધે છે
હો મારી માતા પર મને ભરોશો ઘણો છે
દુઃખની વેળા કોઈદી આવવાના દે છે
હે માતા રાખે દેખ રેખ નથી ભક્તિમાં મન ભેદ
gujjuplanet.com
માતા રાખે દેખ રેખ નથી ભક્તિમાં મન ભેદ
બધા રાખુ માંની એક માં કામ કરે છે અનેક
માં કામ કરે છે અનેક
હો માગ્યા વગર મા ઘણું રે આપે છે
એના ખજાને તોઈ ખોટ ના પડે છે
હે માં આપેલું વેણ માનુ ખોટું ના પડે છે
ધારેલા કામ મારા પુરા રે કરે છે
હો માંને માનો તો છે લેર નકે થઇ જશે અંધેર
માંને માનો તો છે લેર નકે થઇ જશે અંધેર
બધા રાખુ માંની એક માં કામ કરે છે અનેક
માં કામ કરે છે અનેક
માં કામ કરે છે અનેક
માં કામ કરે છે અનેક