Thursday, 14 November, 2024

Maaf Karje Mane Lyrics in Gujarati

112 Views
Share :
Maaf Karje Mane Lyrics in Gujarati

Maaf Karje Mane Lyrics in Gujarati

112 Views

હો તારા જીવન માંથી લઉં છું રે વિદાઈ
હું તારા જીવન માંથી લઉં છું રે વિદાઈ
હું તારા જીવન માંથી લઉં છું રે વિદાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ

હો જિંદગીએ  આજ મારી કરી બેવફાઈ
જિંદગીએ  આજ મારી કરી બેવફાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ

નહીં કહું કે જઈને ,પાછો હું આવું છું
જવું પડશે મારે વ્હાલી ,હું તો જઉ છું
નહીં કહું કે જઈને ,પાછો હું આવું છું
જવું પડશે મારે વ્હાલી ,હું તો જઉ છું
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ

હો તારા જીવન માંથી લીધી રે વિદાઈ
તારા જીવન માંથી લીધી રે વિદાઈ
માફ કરજે મને આજે મોત લેવા આઈ
તું માફ કરજે મને આજ મોત લેવા આઈ

હો બંધ થતા પહેલા આંખો ઘણું રોઈ
છેલ્લા શ્વાસ મારા ગયા રાહ તારી જોઈ
હો યાદ રાખજે કે પ્રેમ કરતું કોઈ
જીવતું હતું કોઈ વ્હાલી ચહેરો તારો જોઈ
હસતી આંખોને હું રડવું છું
જવું પડશે મારે વ્હાલી ,હું તો જઉ છું
હસતી આંખોને હું રડવું છું
જવું પડશે મારે હું તો જઉ છું
એ માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ

હો સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ
સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ

હો યાદ બની તારી જિંદગીમાં રહેવાનો
મારો પડછાયો તારી સાથે રહેવાનો
હો સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો
જનમો જન્મ તને પ્રેમ હું કરવાનો
સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો
સપનામાં આવી વ્હાલી રોજ રે મળવાનો
જનમો જન્મ તને પ્રેમ હું કરવાનો

યાદ બની દિલમાં રાખીને જાઉં છું
જવું પડશે મારે હું તો જાઉં છું
યાદ બની દિલમાં રહી હું જવું છું
જવું પડશે મારે હું તો જાઉં છું

એ માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ
સદા તારી જોડે રહેશે મારી રે પડછાઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ
માફ કરજે મને આજ મોત લેવા આઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *