Maahi Lyrics in Gujarati
By-Gujju08-06-2023
127 Views
Maahi Lyrics in Gujarati
By Gujju08-06-2023
127 Views
સર્ગોશી નૈનો એ
કરી નૈનો ની સાથે
દિલ આ હસીને શરમાયું
શરમાયું
ગુસ્તાખી ઓ માં
ગમ ભૂલી ને
મન આ તારા ઇશ્કમાં રંગાયું
રંગાયું
હા
હો ઈબાદત કરી પામી છું તુજને
રહું ના તુજ થી જુદા
તું છે ગુજારીશ મારી પહેલી ને આખરી
તું મારા ઇશ્ક ની અદા
તારા માટે છે જીવવું
મરવું તારા માટે
ઇશ્ક માં દિલ મારૂં મલંગ
મારૂં મલંગ
દિલ ચાહે ના તૂટે
તારો સાથ ના છૂટે
રાહી ઇશકમાં તું મારી સંગ
તું મારી સંગ