Sunday, 22 December, 2024

Maal Khatam Mahobbat Khatam Lyrics in Gujarati

129 Views
Share :
Maal Khatam Mahobbat Khatam Lyrics in Gujarati

Maal Khatam Mahobbat Khatam Lyrics in Gujarati

129 Views

હો જિંદગીમાં દાડા આયા રોવાના
હો જિંદગીમાં દાડા આયા રોવાના
જેને માન્યો જીવ એતો થયા બીજાના

જિંદગીમાં દાડા આયા રોવાના
જેને માન્યો જીવ એતો થયા બીજાના
ગયા તમે છોડી પહેલા આવતી દોડી
ગયા તમે છોડી પહેલા આવતી દોડી
માલ ખતમ તો મહોબત ખતમ
ખાધી તે મારી ખોટી કસમ
મારો રૂપિયો ખતમ તારો પ્રેમ ખતમ
હો મારો પૈસો ખતમ તારો પ્રેમ ખતમ

હો રૂપિયા હતો ત્યારે છોડતા ન મારૂં પાહુ
ફોન કરી પુછાતા જાન ક્યાં છે હું આવું  
હો મારી જિંદગીમાં તે કર્યુ છે અંધારૂ
તારા વીના દુનિયામાં કોણ હતું મારૂં
ગયા તમે છોડી પહેલા આવતી દોડી
ગયા તમે છોડી પહેલા આવતી દોડી
માલ ખતમ તો મહોબત ખતમ
ખાધી તે મારી ખોટી કસમ
મારો રૂપિયો ખતમ તારો પ્રેમ ખતમ
મારો પૈસો ખતમ તારો પ્રેમ ખતમ

હો પહેલા મારા પૈસે તમે ઘણી કરી લીલા
અમે હમજ્યા ઇશ્ક છે છેતરી ગઈ આ બલા
હો દિલ કેરી વાતો હવે કોને જઈને કહેવી
જવાની ગઈ દગામાં ફરિયાદ કોને કરવી
ગયા તમે છોડી પહેલા આવતી દોડી
ગયા તમે છોડી પહેલા આવતી દોડી
માલ ખતમ તો મહોબત ખતમ
ખાધી તે મારી ખોટી કસમ
મારો રૂપિયો ખતમ તારો પ્રેમ ખતમ

હો મારો પૈસો ખતમ તારો પ્રેમ ખતમ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *