Thursday, 30 May, 2024

Maane Eni Mata Lyrics in Gujarati

101 Views
Share :
Maane Eni Mata Lyrics in Gujarati

Maane Eni Mata Lyrics in Gujarati

101 Views

હે ચાર ઈંટોની દેરી નોની
હે ચાર ઈંટોની દેરી નોની
સતની વાતો નહિ રે છોની
એ ભઈ મારા મોને એની માતા

એ હવા શેર મેં તો એની હુખડી મોની
હિસાબ લાવશે એ તો ઓની ઓની
એ ભઈ મારા મોને એની માતા

હો દીવાની દિવેટ માં દેવ હાજર છે
ભલે છત્ર કે ના હોનાનું શિખર છે
ઓ ભઈ મારા મોને એની માતા

હે ચાર ઈંટો ની દેરી નોની
સત ની વાતો નહિ રે છોની
એ ભઈ મારા મોને એની માતા
એ ભઈ મારા મોને એની માતા

હો ભૂલ કરીને ભલે દુનિયામાં દોડે
આવવું પડશે મારી માતાની જોડે
હો બોધે એને બોધે ને છોડે એને છોડે
બે હાથ ને ભલે ત્રીજું મોથું જોડે

હો ભૂલ કરી ને ના બન તું શરીફ રે
હું તો ગરીબ મારી માતા ના ગરીબ રે
એ ભઈ મારા મોને એની માતા

એ ચાર ઈંટો ની દેરી નોની
સત ની વાતો નહિ રે છોની
એ ભઈ મારા મોને એની માતા
એ ભઈ મારા મોને એની માતા

હો ઘઉંના દોના ને માંડ્યો માનો પાટ રે
અમારે મન તો રજવાડી ઠાઠ છે
હો રાત કે દાડો મોથે રાખે હાથ છે
કીધા વગર ખબર પડે બધી વાત છે
ઓ પોનીમાં પણ કરી નાખે ભડકો
રણમાં જાય ભલે માથે હોય તડકો
એ ભઈ મારા મોને એની માતા

હે ચાર ઈંટો ની દેરી નોની
સત ની વાતો નહિ રે છોની
એ ભઈ મારા મોને એની માતા
એ ભઈ મારા મોને એની માતા

ઓ પાપ ના પોની માં પરપોટા થાશે
જગત આખી આ જોતી એ રહેશે
હા અભિમાન તારું ઉતરી રે જાશે
ભૂલ કર્યા નો તને અફસોસ થાશે

હો વાળ્યો નહિ તું હાયો વળશે
એ દાડે માતા મારી માફ તને કરશે
એ ભઈ મારા મોને એની માતા

હે ચાર ઈંટો ની દેરી નોની
સત ની વાતો નહિ રે છોની
એ ભઈ મારા મોને એની માતા
એ ભઈ મારા મોને એની માતા
એ ભઈ મારા મોને એની માતા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *