Maavadi Lyrics in Gujarati
By-Gujju04-05-2023
Maavadi Lyrics in Gujarati
By Gujju04-05-2023
રૂમ ઝુમ …રૂમ ઝુમ …રૂમ ઝુમ …રૂમ ઝુમ …
રૂમ ઝુમ …રૂમ ઝુમ …રૂમ ઝુમ …રૂમ ઝુમ …
રૂમ ઝુમ રમતી આવે રે
અંબા માં
નવદુર્ગા માં
હે રૂમ ઝુમ રમતી આવે રે
અંબા માં
નવદુર્ગા માંડી મધરી મધરી ઘૂમે રે
અંબા માં
નવદુર્ગા માં મધરી મધરી ઘૂમે રે
અંબા માં
નવદુર્ગા માં
રૂમ ઝુમ રમતી આવે રે
અંબા માં
નવદુર્ગા માં
ચામુંડ ખોડલ બહુચર માં
મોગલ મેલડી કાળકા માં
હે ચામુંડ ખોડલ બહુચરા માં
મોગલ મેલડી કાળકા માં
નોરતાની રૂડી રાતડી રે માં
રમે છે અંબા માવડી રે માં
હે …ડગલે પગલે કંકુ ઝરે
અંબા માં નવદુર્ગા માં
રૂમ ઝુમ રમતી આવે રે
અંબા માં
નવદુર્ગા માં
દેવીયો રમે ને ધરણી ધ્રૂજે
ઝાંઝરના રણકારા આભમાં રે ગુંજે
દેવીયો રમે ને ધરણી ધ્રૂજે
ઝાંઝરના રણકારા આભમાં રે ગુંજે
દર્શન દીધા શું ગુણ ગાઉ તારા
મેર કરી કૃપા કરી ખુલ્યા ભાગ મારા
હે …જાદવ લળી લળી ભક્તિ કરે
અંબા માં નવદુર્ગા માં
રૂમ ઝુમ રમતી આવે રે
અંબા માં
નવદુર્ગા માંડી મધરી મધરી ઘૂમે રે
અંબા માં
નવદુર્ગા માં મધરી મધરી ઘૂમે રે
અંબા માં
નવદુર્ગા માં
રૂમ ઝુમ રમતી આવે રે
અંબા માં
નવદુર્ગા માં
હે આરાસુર વાળી ગબ્બર વાળી
આરાસુર વાળી ગબ્બર વાળી
દિન દયાળી મમતાળી
હે વાઘ અસવારી પાલન હારી
સર્જનહારી હેતાળી
કરતી રખવાળી ચાચર વાળી
ખપ્પર વાળી ત્રિશુળાળીરી
હે લાલ ધજાળી શક્તિશાળી
પરચાળી માં બિરદાળી રે
હેજી રે પરચાળી માં બિરદાળી રે
માંડી પરચાળી માં બિરદાળી